________________
૪૭૬
[ પંચસૂત્ર-પ
સ્વરૂપ માને છે, અને એ તદ્દન મુઝાઈ મટકી જાય, અસત્ થઈ જાય એને મેક્ષ કહે છે; એ યુક્તિવિરુદ્ધ છે. યેતિ બુઝાયા પછી પણ એની કાજળના પુદ્ગલા આકાશમાં વ્યાપી જાય છે, તે કાયમ છે. એમ અહી પણ વિચિત્ર ભવાના અવસ્થા–પરિ ણામની ધારા ભલે અટકી, પરતુ એને અનુભવનાર અમા હવે મેાક્ષમા શુદ્ધ સ્વરૂૐ કાયમ છે. નહિતર તા જો સત્ અસત્ થાય, તે અસત્ સત્ કેમ ન થઈ શકે. અસત્ કદી ય સત્ નથી થતું, માટે તે સંસાર અનાદિકાળથી ચાલે છે. તેમ સત્ પણુ કદી અત્યંત અસત્ ન થઈ શકે. માટે સર્વનાશ એ મેક્ષ નહિ, કિંતુ કમનાશ અને શુદ્ધ આત્મા એ મેાક્ષ, બૌદ્ધમેક્ષમાં સર્વ અસની આપત્તિ:
-
સનાશ એ મેક્ષ, એમ માનવામાં બધું અસત્ થઈ જાય, તે આ રીતે-ચરમ ક્ષણુ અકારણ બનવાથી કોઈ કાર્ય કરનારી ન રહી, એટલે કે અક્રિયાકારી’ ન રહી અને નિયમ એ છે કે જે અક્રિયાકારી હાય તે સત્' અર્થાત્ કશુ કાર્ય ઉત્પન્ન કરે તે સત્, હવે ચરમશ્રણ કશું ઉત્પન્ન નથી કરતી, માટે તે ચરણુ ક્ષણુ અસત્ બની ! તેથી તે એની પૂની એની પૂની એમ બધી ક્ષણે પણ અસની કારંણુ હાવાથી સઘળુ અસત્ ટરશે ! માટે જ મૅાક્ષ એટલે ક્ષણસ તાન–પરપરાના અત્યંત ઉચ્છેદ,” એવું નહિ માની શકાય.
સૂત્ર:-સલ તદ્દાસહાવદળમનુત્ત, નિાદ્યાન્નલ્લો નિશ્નોगेण । तस्सेव तहाभावे जुत्तमे । सुहुममट्ठपयमेअ विचिन्तिअन् મહાવળાપત્તા
અ:-ચરમવ્રુષ્ણુના તદ્ન નિવૃત્ત થવાને સ્વભાવ જ છે,’