________________
४७४
[પંચસૂત્ર-૫
ક્ષને અંત થયે કશું રહેતું નથી. ને એનું જ નામ મેલ થશે.
બૌદ્ધમતના “અત્યંત સાદ મોક્ષનું ખંડન–
ઉ –જે કાંઈ બાકી ન રહે તે એને અર્થ એ થયો કે એક વખતની સત્ વસ્તુ હવે કઈ પણ સ રૂપે સત ન રહી, પણ સને અત્યંત વિચ્છેદ થવાથી અસત્ થઈ ગઈ!” તમારે બૌધ્ધને સ્થિર દ્રવ્ય તે માનવુ નથી, એટલે ક્ષણિક જ્ઞાનપરંપરાને તદ્દન અંત એ મેસ કહે છે. જે એમ અસત્ થાય તો તે મુક્તિની પછી પણ ફરી સંસાર નહિ જ ઉત્પન્ન થાય એવું શા માટે ? ફરી પણ ઉત્પન્ન થશે જ. કેમકે જ્યારે અને તદ્દન ઉચ્છેદ થઈ અસત થઈ શકે, તે મુક્તિ પછી ય તદ્દન અસત્, એ પાછું સત્ કેમ ન બને ? ને એવા સ તાનની (ભની) ઉત્પત્તિ ય કેમ ન થાય? જે સત્ અસત્ થાય, તે એક વખતનું તદ્દન અસતુ એ ફરી સંસ્ પણ થઈ શકવું જોઈએ. નિયમ તો એ છે કે નારા વિદ્યારે આ નામ વાસે રાત!” અર્થાત અસની ઉત્પત્તિ નથી, અને સતને અત્યત નાશ નથી થતું, સતનું રૂપાંતર થાય, પણ કશું ઊભુ તે રહે જ. તેમ સતમાંથી જ કાંઈ નવું ઉત્પન્ન થઈ શકે, કિન્તુ આકાશ-કુસુમની જેવા તદ્દન અસમાથી કશું ઉત્પન્ન ન થઈ શકે. હવે કહો, તમારે જ્યારે આ નિયમ નથી માન અને સત્ ભવક્ષણોને તદ્દન નાશ માન છે. તે પછી એવા મેક્ષ બાદ તદ્દન અસમાથી પાછી સત્ ભવક્ષણપરંપરા ય કાં ન ઉત્પન્ન થાય ?
અસમાંથી ઉત્પત્તિ માનવામાં દોષ -
પ્રદ–થાઓ, એમ માસ પછી પણ સંતાનની પુનઃ ઉત્પત્તિ કદાચ માની લઈએ તે વાધે શું?