________________
પ્રવજ્યા-પરિપાલન ]
૪૩૫ કારણ બને છે. કેમકે સાચું સુખ રાગ-દ્વેષ-મહ-પાયરંગના જેરમાં ન જ અનુભવાય. ત્યારે એ દોષ શમવાથી કલ્પના બહારની સુખશાંતિનો અનુભવ થાય છે, તેથી એ અચિંત્ય સિદ્ધિ કરાવી આપનાર મહાત્મા અચિંત્ય ચિંતામણિસમા છે.
આ સૂચવે છે કે ઉચિત પ્રતિપત્તિપ્રધાન ભાવપ્રેરિત ઉત્તર સર ચારિત્રગસાધના સિદ્ધ થયેથી જીવમાં એ એવી નિર્મળ સહજ પરાર્થકુશળતા ઊભી કરે છે કે એને શુભ વીયૅલ્લાસ, શુભ પ્રવૃત્તિ અને સમતભદ્રતા જેનારના મોહને ફગાવી દે, રાગને ભગાડી દે, અને દ્વેષને ઠારી દે છે ! એટલું જ નહિ પણ એના આત્મપ્રદેશમાં સુમતિ-સમ્યક્ત્વના પ્રકાશ પાથરે છે, વિરાગનું આરોગ્ય વિકસાવે છે, ઉપશમની શીતલતા સજે છે, અને સંવેગની મઘમઘન કરે છે. પિતાની અંતર્મુખતા, વસ્તુમાત્રનું નિર્લેપ ઉદાસીન દર્શન, ઉગ્ર પરિસહ-ઉપસર્ગમા ય આત્માની નિર્વિકાર સ્થિતિ, અને રોગચર્યા, ભાવટયા, ગ ભીરતા, તત્ત્વપરિણતિ, પ્રઢભાવ, કમળ મધુર વાણએ સવેગઝરતી ધર્મની દેશના, નિઃસ્વાર્થભાવની પરાકાષ્ઠા,- આ બધું જેમાં સંવેગને જન્માવી સંવેગને વધારે છે.
(૧૭) વધતો સંવેગઃ ચરમભવ सूत्र:-स एवं परं परत्थसाहए तहाकरुणाइभावओ, अणेगेहिं
भवेहि विमुच्चमाणे पावकम्मुणा, पवड्ढमाणे अ सुहभावेहि,अणेगभविआए आराहणाए पाउणइ सन्चुत्तम भवं चरम , अचरमभवहे', अविगलपरंपरपत्थनिमित्तं । तत्थ काउण निरवसेसं किच्चं विहूअरयमले सिझइ, वुज्झई, मुच्चइ, परिनिम्बाइ, सव्वदुक्खाणमंत करेइ ।
(-इस पवज्जापरिपालणासुतं समतं)