________________
૪૧૮
[ પંચસૂત્ર-૪
પડે. માટે જ એ સુધા-તૃષાદિ પરિસાને વધાવી સામે પ્રતિકૂળ પ્રવાહે ચાલે છે. એ ભારે અભ્યાસથી એટલે સતત પ્રયત્નથી બની શકે. આ ન્યાયયુક્ત છે. કહ્યું છે કે જ્યારે ઘણે જન– સમૂહ લેકપ્રવાહે ચાલે છે, ત્યારે લેકથી વિપરીત કેત્તર માર્ગમાં જેણે લક્ષ્ય બાંધ્યું છે એવા મેક્ષરાગીએ પિતાને સામા પ્રવાહે જ પ્રવર્તાવ જોઇએ. બહુજન તે અનુસોત ગમનમાં જ ખુશી રહેવાને. પરંતુ ચારિત્ર-આચારવાળાનું તો એ પ્રવાહની સામે જ આગમન જોઈએ; કેમકે લેકપ્રવાહે તણાવું એ સંસાર વર્ધક હોવાથી સંસાર છે. ત્યારે, પ્રતિત આવવું એ સંસારની બહાર નીકળવાનું છે. મેઘકુમાર, શાલિભદ્ર વગેરે મહાત્માઓ એ રીતે જીવન જીવ્યા. ચકી સનકુમાર મહામુનિ પૂઠે લાગેલ પરિવાર અને રાજાઓના લલચાવનારા કાલાવાલાને અવગણું કેત્તર ચારિત્રમાર્ગે જ ચાલ્યા.
ઉપર કહ્યા પ્રમાણે નિરંતર લૌકિકથી જુદા જ લેકોત્તર સાધુધર્મના શુભ યોગોમાં રચ્યાપચ્ચે રહેનારે બજે, તેથી તેને ભગવતેએ ભેગી કો છે. કેમકે કહ્યું છે કે લેકધર્મથી નિરાળ) સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રને વેગ એજ સાચે ચેગ છે. એટલે એ ચોગ-સાધનાના સંબંધથી આત્મા ગી બને છે. જેની પરમબ્રહ્મ(મેક્ષ)ને સાધનારે બની શકે છે. સાધનાસ બંધ અન્ય મેલાપથી થાય, અર્થાત્ ચારિત્ર આત્મસ્વરૂપમાં પરાવાય, અને આત્મા ચારિત્રમાં એકમેકપણે ઉપયુ થાય, સમકિત(તરુચિ)ના ભાવમાં આત્મા જાય, અને આત્માના ભાવમાં સમકિત આવે. જ્ઞાન આત્મસાત્ થાય અને આત્મા જ્ઞાનમય, પ્રકાશમય બને. મેક્ષસાધક જે પરસ્પર