________________
પ્રવજય ।—પરિપાલન ]
૩૯૯
ટાળવા મહેનત નહિ કરી, તા જીવને દુર્ગતિનાં જન્મની અને એના ચેગે જ નિસીમ ત્રાસની ફેાજ મહાદુ:ખી કરશે! કૅ રાગથી શું શું ?—
આ જગતમાં જીવને જે કાઇ સામાન્ય શિરેાવેદનાથી માંડી મેાટી ભયંકર સેાળ રાગની કારમી પીડા થતી હાય, કાંઇ પણ અનિષ્ટ કે પ્રતિળ થતુ' હાય, ગમે તે દુઃખ ત્રાસ કે યાતના હાય, એ બધુ કમ રાગને આભારી છે. કર્માંની દુઃખદ વિચિત્ર લીલા કેવી, કે જીવ ઝંખશે મહાન ઋદ્ધિ, પણ કમ દેખાડશે દરદ્રતા! જીવને જોઈએ પૂર્ણ સ્વાધીનતા, પણ કમ આપે ભારે પરાધીનતા ! જીવને ઇચ્છાનુસાર ઘણું ઘણું મનવા જોઇએ, પણ ક ઘણું ઘણું ન મનવા દે ! જીવની કાંક્ષા છે કે પેાતાની ધારણા અસ્ખલિત પાર ઉતરવી જોઈ એ, છતાં કમ એ ધારણાને વચમાં જ કાપે છે ! નરકના જીવ બિચારાને શરીર ઉપર કારમાં તાડન—પીટન, . ઘણુ–પીષણ, છેદન-ભેદન, દહન-પચન થાય છે, એ સઘળુ કમરાગને લીધે ! અરે એને પ્યારા મૃત્યુની પણ અપ્રાપ્તિ આયુષ્ય કરાગે ! એ ન મરી શકવાથી અસભ્ય વર્ષ સુધી એક ક્ષણના વિરામ વિના ઘેાર અસહ્ય માર વેઠે તે કમ ચેાગે ! તિય ચ ગતિમાં ભૂખ, તરસ, અતિ તાપ, ઠંડી, ખ'ધન, ખુલ્લા શરીર પર રાત્રિભર ડાંસ-મચ્છરના ડંસ, ભારવહન, પ્રહાર, વધ વગેરે દુઃશ્રવ પીડાએ ક ચેાગે ! મનુષ્ય લેાકમાં ય દરિદ્રતા, દાસપણુ’, દૌર્ભાગ્ય, અજ્ઞાન, અપયશ, અપમાન, માર,પરાધીનતા, વી-લાભ-ભાગમાં અંતરાય, ઈષ્ટવિયેાગ, અનિષ્ટ સ‘સગ, રાગ, શેક વગેરે મધુ કમાગે ! દેવ ગતિમાં ઈર્ષ્યા, દ્વેષ, ગુલામી, સુખના વિશ્વાસમાં રહ્યા રહ્યા એકાએક ચ્યવન,–આવું આવું પણ કરાણે !ો એ કમરાગ