________________
FOL
૩૭૮
[ પંચસૂત્ર-૪
તે પીડા એવી, કે આત્મા જાણે માંહીથી વધુ કહેાવાય, અને ફરી ફરી એ વિષય-કષાયની અને આધિ-વ્યાધિ-ઉપાધિની વેદનાએ ઊઠે! ચારિત્રદ્વીપ એમાંથી કેવે! સરસ ખચાવે !
(૩) વળી ભવસાગરમાં જીવ અનંત કાળથી માહમાયામાં ડૂબતા, અને તેથી ચારે ગતિના વિશાળ પટમાં ડૂબકાં ખાતા, ઘડીમાં ઉપર આવત્તા. તેા ઘડીમાં નીચે, તે ઠેઠ તળીચે જાત્તા! કયારેક પાતે પુણ્યથી માયા પર હુકુમતવાળા એટલે ઉપર થતા; અને બહુવાર તે માયાનું સામ્રાજય પેાતાના ઉપર, એટલે પેાતે તદ્ન નીચે ખાતા ! વળી ઉપર એટલે કયારેક દેવગતિમાં, તા કયારેક નીચે, ઘેાર સાતમી નરકે! એથી પણ વધુ નીચે એભાનપણે શક્તિહીન અને સુ િત થઈ નરકથી અન તગુણુ દુઃખવાળી નિગેાદમાં ફૂંકાઈ અનતા કાળચકો સુધી દટાઈ દફનાવી જવાનું બનતું! ત્યારે હવે ચારિત્રદ્વીપ મળ્યાથો કેટલી રાહત! મેહમાયાના આવતા-ભમરીએ હવે અહીં ન નડે. સંસારમાં ઊંચે-નીચે હવે નહિ અથડાવાનું.
(૪) ભવ સમુદ્રમાં પડેલા જીવનું ક્ષાયેાપમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષમા, તૃપ્તિ, સયમ, જ્ઞાન, વીય, અવ્યાખાષ સુખ, અક્ષય સ્થિતિ વગેરે ઝવેરાત વેરિવખેર થઈ ગયેલુ. સસારસાગરની ગુંગળામણુમાં જીવને એનુ તે ભાન નહિ હતું, પણ જાતનું ચ ભાન ન મળે! પાતે કાણુ છે, કેવા છે, કથાં પડયો છે,” એની કાંઈ સમજ નહિ! ત્યાં અહા ! હવે તા જાત, ઝવેરાત અનેને સલામત કરી આપનારા ચારિત્રદ્વીપ મળ્યે ! કેટલે આનદ ! કેવું અનંત પુણ્ય !