________________
'
પ્રવજયા-પરિપાલન
૩૭૭
ઉન્નત ને સ્વસ્થ અવસ્થા ! ’ (૪) સ્ટીમર (જહાજ) તૂટીને ઝવેરી દરિયામાં ફસાઈ જાય, ત્યારે એનુ ઝવેરાત કયાં ય ખેરવાઈ જાય તેનુ ભાન ન મળે ! અરે! જ્યાં પેાતાનુ જ ભાન ન મળે ! મૃત પ્રાય જેવા દીનહીન અને દુલ પાતે મની જાય, ત્યાં ઝવે રાતનું શું ભાન ! ત્યાં ઝવેરાતની અને જાતની સલામતીવાળા દ્વીપ મળી જાય એ કેવું અહાભાગ્ય ! હવે તે એ દ્વીપમાંથી પેાતાને ઘેર જઈ ઝવેરાત તથા શ્રીજી માલમિલ્કત, કુટુંબકખીલા વૈભવવિલાસના ભક્તા બની શકવાના ! એ જ પ્રમાણે,
ચારિત્ર-દ્વીપ શુ કરે ? :
(૧) સ સાર–સાગરમાં રાગદ્વેષ એ મહા વિકરાળ જલચર પ્રાણીઓ છે. એનાથી જીવ આખા ને આખા એવા ગળાઈ જાય છે, કે જેની કારમી પીડાનેા પછી પાર નહિ । ચારિત્રદ્વીપ જીવન અને સચેાગેાને પલ્લી નાખી, એ રાગદ્વેષથી બચાવી લે છે.
(૨) સામાન્ય અષ્ટ પ્રવચનમાતાના જ્ઞાનથી માંડી ઉચ્ચ દ્રવ્યાનુયેાગ સુધીનું જ્ઞાન, ધમ ધ્યાન અને શુક્લધ્યાન, વાચનાદિ સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ અને કાઉસ્સગ્ગ, તેમાં વળી સાથે ખાદ્યુતપ, અને પ્રશસ્ત અનિત્યાદિ તથા મૈત્રી આદિ ભાવનાઓ, સચમ, વગેરે, એ અદ્ભુત અમૃતનાં ખાનપાન ચારિત્રદ્વીપે મળે છે. એથી જે અપૂર્વ તૃપ્તિ અને પરમ આનંદ થાય, એમાંનુ સૌંસાર સાગરમાં શું મળે ? એ ન મળે, ને જે કષાયેા, દુર્ધ્યાન, કુસંજ્ઞાઓ વગેરે મળે, તેનાથી તા જીવને ભય કર અતૃપ્તિ, તૃષા અને સંતાપ ! ઉપરાંત જાતે એવા ખવાવાતું, કહેાવાનું, અને તીવ્ર સ‘ફ્લેશની વેદના લેાગવવાની, કે જે મિટાવનાર ગુરુ ચ ન મળે ! એ ગુરુકુળવાસ તા ચારિત્રમાં જ સુલભ ! સ`સારમાં