________________
૩૫૯
પ્રવજ્યા-પરિપાલન ]
અર્થ :- સૂત્રને તે સર્વથા જાણે, ત્યારપછી એને સમ્યક નિયોગ કરે. આ ધીર પુરૂની આજ્ઞા છે. નહિતર (સમ્યક અધ્યયન દ્વારા પ્રાપ્ત જ્ઞાન વિના) અવિધિગ્રહિત મંત્રના દષ્ટાંતથી નિગ થાય નહિ
વિવેચન –આ રીતે ભણી સૂત્રને સર્વથા એટલે કે યથાસ્થિતપણે બેધ મેળવે, અને વિધિપૂર્વક ભણેલા સૂત્રના ખરા બેધથી સૂત્રને સમ્યફ પ્રકારે નિગ કરે. નિશ્ચિત પેગ, કે નિતરાં વેગ એ નિગ. તે જ પ્રકારે –
“નિગ” એટલે (૧) ચક્કસ પ્રાપ્તિ, (૨) સદુપયોગ, (૩) અધિકાર, કે (૪) વિનિગ. દા.ત. (૧) આત્મામાં સૂત્રને નિગ કર્યો, એટલે સમ્યક્ પ્રાપ્તિ કરી. (૨) સદુપયોગથી એ સૂત્રના અર્થને પિતાના વર્તનમાં ઉતારી ભણેલાને સારે ઉપ
ગ કર્યો એ નિગ કર્યો કહેવાય. (૩) પતે વિધિસર એ ભણ્યોસમજે, તેથી સારી રીતે એને અધિકાર પ્રાપ્ત કર્યોએ પણ નિગ કર્યો કહેવાય. (૪) તેવી રીતે બીજાઓમાં પણ એ સૂત્રને અર્થ ઉતરાવે એ પણ નિગ-વિનિયોગ કર્યો કહેવાય.
ધીર ગંભીર પુરુષોનું એ શાસન છે, એ શિક્ષાવચન છે, કે દીક્ષિત બનેલે મુનિ પૂર્વે કહેલી વિધિ મુજબ સુત્રને ભણે, ને સમ્યફ રીતે એ સૂત્રનો નિગ કરે. નહિતર અવિધિથી જે અધ્યયન કર્યું, તો ત્યા અવિધિએ લીધેલા મિત્રના દષ્ટાંત મુજબ નિયેગથી વિપરીત અનિગ થશે, અર્થાત્ અધ્યયનની મહેનત કરવા છતાં (૧) સૂત્ર સારી રીતે મેળવ્યું નહિ ગણાય, (૨) સદુપયેાગ નહિ થાય, (૩) વાસ્તવ અધિકાર નહિ મળે, (૪) બીજામાં પણ ચોગદાન નહિ નીપજે. જેમ કે ઈ મંત્ર અવિષિથી