________________
૩૧૮
[ ૫'ચસૂત્ર-૪
પ્રવ્રજ્યા પાલનની જે સમ્યક્ ક્રિયા એ સુનિધિએ દીક્ષા ગ્રહણ કર્યા વિના ન બની શકે. તેમજ વિધિ-ગ્રહણ કર્યું, એટલે તેના ફળ રૂપે વિધિ-પાલન આવીને ઊભું રહેવાનું. મુમુક્ષુ અત્યાર સુધી ગૃહસ્થપણે આચારની વિશુધ્ધિવાળા હતા, હવે સાધુપણામાં ચારિત્રની વિશુદ્ધિવાળા ખને છે. એટલે એ ચારિત્ર અને ગુરુનિશ્રા, શાસ્ત્રસ્વાધ્યાય, સામાચારી, સંયમ, તપ તથા આવશ્યક અનુષ્ઠાનાદિ ચારિત્રયેાગસાધના તરફ અત્યંત મહુમાન અને અથી પશું, તથા ચીવટ, અને ચાક્કસાઇ સાથે પાકે। પુરુષા રાખી ચારિત્રને જરા ય મલિન ન થવા દે સમજે કે ચારિત્રની ઉજ્જવળતામાં આત્માની અને આત્માના ભવિષ્યકાળની ઉજ્જવળતા છે. વર્તમાન જીવન પણ જે નિષ્કલંક ચારિત્રવાળું રખાય તે તે ખૂબ જ સ્વસ્થ, શ્રદ્ધેય, અને નવીન નવીન સંવેગ તથા મનેરથા સહિત પ્રગતિશીલ રહે છે, ચારિત્રને દૂષણ લગાડનાર મનમા શક્તિ રહે છે, દુભાયેલેા રહે છે, આદ્ય પતનના સ્વભાવથી અધિકાધિક પતન પામતા જાય છે, અને નવીન પ્રગતિથી વંચિત મની નિરાશામાં ડૂબીજા ય છે. પછી દુર્ધ્યાનના વમળેામાં અથડાય છે. આવી સ્થિતિ અટકાવવા એ વિચારવુ' કે ‘જ્યારે આખા સ'સાર ત્યજ્યેા છે તે હવે ચારિત્રના દૂષણ ટાળવાનું શું કઠિન છે ?’ એમ વિચારી જરા ય દૂષણ ન લાગે એ માટે ચારિત્ર–શુધ્ધિ સૌંપૂણ સાચવે.
ચેાગાવચક–ક્રિયાવ ́ચક:-સૂત્રકારે અહીં સુવિધિભાવથી ક્રિયાફળ સાથે ચેગ પામે એમ કહ્યું, તેનું રહસ્ય આ છે કે ત્રણ પ્રકારના અવચક, યેાગાવચક, ક્રિયાવ’ચક અને ફલાવ ચક,– એમાથી જે ખરેખર · ચેાગાત્ર ચક' પામ્યા અર્થાત્ ગુરુ કે
*