________________
નિશ્ચયથી મરણ નથી સંભવતુ, એવો અર્થ તો પ્રોવ કરી શકે ! ન્યાયવાર્તિકમાં “વિચારસહત્વ” શબ્દ આવે છેઆયુર્વેદ શાસ્ત્રમાં વનસ્પતિ માટે “કાલસહ” “અકાલસહ” કહે છે
(૧૩) શુલપાક્ષિકની વિચારણામા ચકલાની કલ્પના પણ અસ્થાને છે કેમકે શુલપાક્ષિકમાં શુક્લપક્ષ એટલે શુક્લમત અર્થાત ક્રિયાવાદ (અસ્તિત્વવાદ) લેવાનો છે. એટલે કે આત્મા-કર્મ-મોક્ષ વગેરેના અસ્તિત્વને યથાસ્થિત. માને તે ક્રિયાવાદી, સુફલપાલિક ગણાય અને એ ન માને તે નાસ્તિત્વવાદી, વૈનયિકવાદી વગેરે અક્રિયાવાદી, તે કૃષ્ણપાક્ષિક ગણાય આ જૈન આગમની માન્યતા છે (જુઓ શ્રી યશ વિ. કૃત ધર્મપરીક્ષા , આમા કમસર તેજ વધવા ઘટવા રૂપ ચના શુક્લપક્ષ કૃષ્ણપક્ષ જેવી કલ્પના સ ગત નથી નહિતર કૃષ્ણ સદા વધારે પ્લાન થતો જાય !
(૧૪) “વિભાપા મા નું નવું અવતરણ દ્વિભાષા એ અસ ગત છે “જ્ઞાને ભલે પ્રાકૃતમા “વા આદેશ થાય, પણ “દ્ધિને તો “સુ”જ આદેશ થાય છે જેમ કે વિનુ દુવિહ થાય, પણ વિવિહં નહિ દિગુણનું “વિગુણ નહિ પણ દુગુણ થાય. દીપનું “વીવ’ નહિ, પણ દીવ’ થાય છે તેમ અહિ પણ મિir લેવું હોત તો દુભાવા કહે, નહિ કે વિભાસા વિભાસાને અર્થ તો વિભાપા જ થાય
(૧૫) “સુપઉતાવસ્મય'ના અર્થમા પ્ર સામાયિકાદિ છ અવશ્યક લે છે, તે ખોટું છે કેમકે સામાયિકાદિનો સારો અભ્યાસ તો પ્રત્રજ્યા લીધા પછી કરશે કે અહિ તો આવશ્યક તરીકે લોકેત્તર પ્રવજ્યા-ધર્મ સ્વીકારવા માટે સારી રીતે જેલ સાધુનું ધારણ વગેરે જે અવખ્ય કર્તવ્ય, તે લેવાના છે. બીજુ એ, કે એ માટે તો “સુઅભ્યથ” જેવું કાઈક કહેત અહિ સુપઉત્ત' કહ્યું છે, તે છે કેમ ભૂલે છે ?