________________
ઉપકાર થઈ રહ્યો છે માટે કહ્યો. એ સંતાપ કરાવતો નથી, ગુણ કરે છે, સંસારની અસારતાથી ભાવિત કરે છે, ધર્મમાં રસ લેતા કરે છે, ગાઢ આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી બચાવે છે. એ બધો ઉપકાર છે. તે પછી એમના પર મમત્વ રાખવામાં વધે ખરો? હા, જરૂર છે. તે એટલા માટે, કે જી જુદા જુદા છે, દરેકના કર્મ, એની ભવિતવ્યતા, એનું તથાભવ્યત્વ વગેરે સ્વતંત્ર છે; તેમાં મમત્વ રાખવું એ સિચ્ચા ભાવના હોવાથી બંધનું કારણ છે. સાધુ-ધર્મની પરિભાવના કરવી છે, તે સાધુ બનવા પૂર્વેથી મમત્વ-ત્યાગને અભ્યાસ જોઈએ, નહિતર પછી એ નડી જાય.
આદ્રકુમારે પૂર્વ જીવનમાં ચારિત્ર પાળેલું છતાં એ પૂર્વે પત્નીની મમતાના ત્યાગને અભ્યાસ તેવો નહિ, તેથી ચારિત્રજીવનમાં એ મમત્વ નડી ગયું, તો અહી આ કુમાર તરીકે અનાર્ય દેશમાં જન્મ મળે, રાજકુમાર થયા. પણ અભયકુમારે રત્નમય જિનપ્રતિમા ભેટ એકલી એ જોતાં પૂર્વજન્મ યાદ આવ્ય, વૈરાગ્ય પામી પિતાથી ગુપ્તપણે નીકળી આર્યદેશમાં આવીને ચારિત્ર પણ લીધું. પરંતુ પેલી સમત્વવાળી બાઈ અહીં શ્રેષ્ઠી–કન્યા થયેલી; તેના મમત્વમાં પડી ચારિત્રભ્રષ્ટ થયા ! મમત્વ કેવાં બંધન ઊભાં કર છે ! આમુનિએ એની સાથે સંસાર માંડયો ! અંતે મમત્વ છોડી ફરી ચારિત્ર લઈ ઉત્કટ ત્યાગ–વિરાગ–સંયમ–તપ વગેરેથી અવધિજ્ઞાની બન્યા. માટે કુટુંબ પર મમત્વ નહિ કરવું. (૧૨) સ્વામનિરીક્ષણ : દ્વિવિધ મૂડીનું ચિંતન :
सूत्र-तहा तेलु तेसु समाचारेलु सइसमण्णागए सिआ, 'अमुगेऽह, अमुगकुले, अमुगसिस्से अमुगधम्मट्ठाणट्टिऐ । न में तबिराहणा, न मे तदारंभी, युद्धी ममेअस्स, एअमित्थ सारं, एअ