________________
૨૧૭ પંથે ચડાવી દે છે એ તે કલ્યાણમિત્ર સુબુદ્ધિમંત્ર એ એમને ઉંચકયા, એમ નાગકેતુને પૂર્વ સવે દુખમા મહાભાગ્યોદયે કલ્યાણમિત્ર મળે, તે ઊંચે આવ્યા. જે અકલ્યાણમિત્ર મળે હેત તે ઉગ્ર કષાયના રવાડે ચડાવી એને નીચે દુર્ગતિમ પટક્યો હોત.
નાગકેતુને પૂ જીવનમાં ખેડૂત–અવતારે રિમાન માતાને ત્રાસ હાઈ સલાહ માટે કલ્યાણમિત્ર શ્રાવક મળે હતો. શ્રાવકે એ માતા સામે ઝઘડવા કરવાની સલાહ દેનાર અધર્મમિત્ર ન બનાં કલ્યાણમિત્ર બની કહ્યું “આ તે પૂર્વે તપ નથી કર્યો, તેથી પરાભવ પામે છે. માટે તય કર. પહેલાં અઠમ તપનું મંગળ કર ” બેડૂતપુત્રે એ પવિતા પજુસણમાં કરવાનું નક્કી કર્યું. ઝુંપડીમાં એકવાર એ સૂતેલે, મ એ ઝૂંપડી સળગાવી દીધી. પેલે અઠમની ભાવનામાં મરી શ્રીકાંત શેઠને પુત્ર નાગકેતુ
-ન્મ બાદ થોડા જ દિવસમાં એને પૂર્વ જીવનનું સ્મરણ થયુ, ને ત્યા અઠમ ! ધરણેન્દ્ર આવી એને મહિમા કર્યો! અને આ જ ભવમા આગળ જતાં એ પ્રભુની પુષ્પ–પૂજામાં કેવળજ્ઞાન પામ્યા!મ. વૈદ્ય જિનની ઉપશમની દવા આપીને એક કલ્યાણમિત્ર શ્રા કે કર્મ પીડિત અજ્ઞાન ખેડૂતને ક્યાં સુધી પહોંચાડે એવા તપ-ધર્મની સ્લાહ આપી? માટે જ સૂત્રકાર કહે છે,
આ જગતમ કલ્યાણમિત્રને સેવવાથી ધિક સુંદર શું છે? માટે જ (૧) એ કલ્યાણમિત્ર પ્રત્યે એક ઉદાર ધનિકની જેમ ખૂ પ જ બદરમાવવાળા બનવું જોઈએ, (૨) વળી એમના આજ્ઞાકાંક્ષી બનવું, એટલે કે આજ્ઞાના અભિલાષી પનવું. અર્થાત કલ્યાણમિત્રે કઈ બાજ્ઞા નથી ફરમાવી તે વખતે ણ “અહો! તે મને આજ્ઞા ક્યારે કરે!” તેવી આકાક્ષાવાળા બનવું. એક