________________
see
ગુÌા ઉપશમ, સમાધિ, ત્યાગ, વૈરાગ્ય તથા અહિંસા સત્ય વગેરે છે, તેનાં મૂલ્ય અગણ્ય છે; તે ગુણે જ આત્માના સાચા ઉપકારી છે એ જ ભવિષ્યને અન ંતા કાળ ઉજજવળ બનાવનાર છે,' ઇત્યાદિ એમને હૃદયમાં સચેાટ ઢસાવવુ`જોઈ એ. આનંદકામદેવાદિ શ્રાવકાએ મહાવીરપ્રભુ' પાસે સમ્યગ્દન અને વ્રતધર્મ પામી આવ્યા પછી ઘરે પત્નીને એ સમજાવી કલ્યાણમિત્ર બનાવી. તેથી એ પત્નીએ જાતે ધર્માત્મા અની. પતિને ધમ સાધનામાં સારી અનુકૂળ થઈ.
નંદ મણિયાર્-આથી ઉલ્ટુ· જે અક્લ્યાણમિત્રરૂપ સગાં સ્નેહીપરિવારના રંગમાં આપણે તણાયા તે આપણા બેહાલ થાય છે, પામેલે ધમ ઠેકાણે પડી જાય છે. નંદ મણિયાર શ્રી પાર્શ્વ પ્રભુના શાસનના શ્રાવક, પણ પાછળથી મુનિએ . અને ધી` શ્રાવકને સંગ છૂટી અકલ્યાણમિત્ર સ'સારના દલાલેાના સંગમાં તણાયે એ લેાકા તા અ−કામના જ ગુણ ગાય. નંદ શ્રાવક ત્યાં એ જોવુ ભૂલ્યા કે આ મેં મુનિએ પાસેથી અહિંસાદિ ગુણૢા નવા પ્રાપ્ત કર્યો છે, અને આ લેાકેા વાત કરે છે તે આરંભ-પરિગ્રહાર્દિ દાષા તે અનાદિના છે જ. એને આવા ફુસ’ગથી ઉશ્કેરાવાનું' અને દૃઢ થવાનુ થશે! માટે આનાથી આદ્યા રહું!” ના, આ જોયુ નહિ, તેથી ક્લ્યાણમિત્રને સંગ છેડી અકલ્યાણમિત્રાના સંગમાં રહ્યો. ધર્મ અને ગુણેામા શિથિલ થઈ અસ`ખ્ય અકાય જીવ અને ખીન્ત અગણિત ત્રસ જીવેાની હિંસામય વાવડીમા એણે ધર્મ માની વાવડી બંધાવી. એની ખુશીની લેફ્સામા તિય "તિનું આયુષ્ય માંધી મરીને એમાં જ દેડકા તરીકે ઉત્પન્ન થયા !
આ પરથી સમજવાનુ` છે કે આપણે કુટુ'બીએ શુ', કે બીજા શુ', એમને કલ્યાણમિત્ર બનાવા જોઈ એ, જેથી એ બધા