________________
૧૬૪
सूत्र :- अचितसत्तिजुत्ता हि ते भगवंती, वीअरागा सवण्ण परमकल्लाणा परमकल्ला हेऊ सत्ताणं ॥
અથ ઃ- ખરેખર તે અરિહંત-સિદ્ધ ભગવાન અચિંત્ય પ્રભાવશાળી છે, વીતરાગ સજ્ઞ છે, પરમ કલ્યાણ સ્વરૂપ છે, જીવેાને પરમ કલ્યાણનુ કારણ છે.
મેાક્ષ–રાહે પ્રવાસ થઈ ઈષ્ટ મેાક્ષ સ્થાને પહેાચાય, તે અરિહંત દેવના આલ’અને, એમના પ્રભાવે, એમની કૃપાથી. એ ો ન હેાત, તા જીવની બુદ્ધિ અને મહેનત બધી ય સંસારના રાહે જ વેડફાઈ જાત. અનાદિ ભૂતકાળમાં એ આલખન નથી લેવાયુ' માટે જ જીવ ભવમાં ભમતા રહ્યો છે.
વિવેચન : ખરેખર તે અરિહ તાઢિ ભગવતે (૧) અચિંત્ય શક્તિ–પ્રભાવવાળા છે, વીતરાગ છે, સર્વજ્ઞ છે. અચિત્ય એટલે અગમ, અમેય, અને અનુપમ. અર્થાત્ એ અત્-શક્તિ ન તેા ખરાખર એળખી (સમજી) શકાય, યા ન કશાથી માપી શકાય, કે ન કાઈ સાથે સરખાવી શકાય. (ર) તેમજ એ પ્રભુ પરમ ચાને શ્રેષ્ઠ કલ્યાણુ-સ્વરૂપ છે . આપણે એમનુ દČન કયુ' એટલે જાણે શ્રેષ્ઠ કલ્યાણનું દર્શન કર્યું...! કેમકે પ્રગટ પરમજ્ઞાન અને પરમસુખમય એમના આત્માનું
સ્વરૂપ એ શ્રેષ્ઠ કલ્યાણ છે. એ સ્વરૂપ આત્માથી અભિન્ન છે. એટલે હવે જે પરમાત્મા પાતે જ અનંત કલ્યાણુ–સ્વરૂપ છે, એ પરમાત્માના સાચા દર્શનમાં પરમ કલ્યાણુનું જ દર્શન કર્યુ” ગણાય. આત્મા જાણે સોંસારના ત્રિવિધ તાપથી મુકાયા, અને અનંત કલ્યાણના આંગણે પહેાચ્યા ! આચાર્યાદિ પરમેષ્ઠી પુરુષા પણ જેમને કેવળજ્ઞાન હાય, તે મુખ્યપણે વીતરાગ સજ્ઞ હાય છે, બીજા મહાવિરાગી અને મહુશ્રુત આચાર્યાદિ મહાપુરુષા માળ વેા માટે વીતરાગ સસની માફક પરમ આલેખન