________________
૧૬૩ લાષા સૂચવે છે; તથા આકર્ષણ સાથેની સાચી અભિલાષા એ બીજ છે, એમાંથી ફળ આવે છે. માટે પ્રાર્થનાથી બીજ રોપે.
નાગકેતુને જીવ, પૂર્વ ભવ પટેલ, અઠ્ઠમ કરી શક્યો નહોતો; પરંતુ અઠ્ઠમની પ્રાર્થના, ઉત્કટ આકર્ષણ–અભિલાષા એણે કરેલી; તે પછી સાવકી માતાએ એને ઊંઘમાં ઝુંપડી ભેગો બાળી નાખે છતાં એ શુભ ભાવમાં આધ્યાન અને તિર્યંચગતિને અવતાર ન પામતા પ્રાર્થના–આશંસાના બળે નાગકેત તરીકે મનુષ્ય અવતાર પામ્યા છે ઉપરાંત જન્મતાં પૂર્વ ભવનું સ્મરણ થતા અઠ્ઠમ–આચરણરૂપી ફળ પામ્યો ! અને ક્રમશઃ એજ ભવનાં અંતે મેક્ષ પામ્ય! પ્રાર્થના પારસમણિ !
મુકતની સાચી અનુદના પણ મિથ્યાત્વની મંદતા વિના ન થઈ શકે. મિથ્યાત્વ મંદ કરવા માટે આમામાં શુભ અવસાય અવશ્ય જગાડવા જોઈએ અરિહંતદેવાદિ ઉપર વિશિષ્ટ સદભાવ જાગે, શુભ અધ્યવસાય પ્રન્ટ થાય. આમ અરિહ " સિદ્ધ વકરે તત્ત્વ એવા પ્રભાવ શાળી છે કે એમના પ્રત્ય હૃદયમાં ધારેલે ગદ્દગદ સદૂભાવ શુભ અધ્યવસાય જગાડી મિથ્યાત્વને મંદ બનાવી દે છે! અને હદયમાં સકતની સાચી અનુદના ઉલ્લસિત કરાવે છે ! આ તે ભગવંતોના પ્રભાવથી બન્યું, કૃપાથી બન્યું, એમ કહેવાય. દા. ત. ધ્રુવતારાના આલંબને સમુદ્રમાં નાવિક સાચી દિશામાં નાવ ચલાવી ઈષ્ટ સ્થાને પહોંચે છે, તે ત્યા નાવિક માને છે કે “ભલે નાવ ચલાવવામાં બુદ્ધિ અને મહેનત મારી, તથા ઈષ્ટ સ્થાને પહોંચવામાં ભલે સાધન નૌકા, પરંતુ અંધારી રાત જેવા કાળે વિરાટ સમુદ્રમાં સાટ પ્રવાસ ધ્રુવતારાના પ્રભાવે થાય છે. એ તારાદેવની અમારા પર અનહદ કૃપા !” એમ અહીં ભીષણ ભવસાગરને વિષે ઈન્દ્રિયવિષયદર્શનના અને મિથ્યામત-દર્શનના અંધકારમાં સાચા