________________
૧૫૬ સુંદર ભાવાનુકંપ! જેના ગે અનંતકાળમાં એ શિષ્ય-વર્ગને કેઈથી ઉપકાર ન થયેલ હોય તે અતિ મહાન ઉપકાર ! તેમજ સૂત્રની આ રીતે ભૂતકાળથી ચાલી આવતી કલ્યાણ પરંપરા અખંડ રહી ભવિષ્ય માટે ચાલશે !”
તેવી રીતે “સર્વ ત્યાગી સાધુ મહાત્માઓના સમ્યક્ વાધ્યાય, અહિંસા–સંયમ અને તપ, વિનય-ભક્તિ અને વૈયાવચ્ચ, ઉપશમ–શુભધ્યાન અને મિત્રી કરુણા આદિ શુભ ભાવે; તથા મહાવ્રતો અને એની સુંદર ભાવના, ઘોર પરીસહ અને ઉપસર્ગમાંય અડગ ધીરતા, સાથે અન્ય ભવ્ય ને રત્નત્રયીની સાધનામાં સહાય...ઈત્યાદિ સાધુ ભગવંતોના ઉત્તમ અનુષ્ઠાનની હું ભારે અનુમોદના કરું છું. કેવી અલૌકિક જીવનચર્યા! કે નિર્દોષ, સ્વપર–હિતકારી કલ્યાણાનુબંધી, વિશ્વવત્સલ વ્યવહાર! કેવી આત્માની પવિત્ર પ્રવૃતિ! કેવો પ્રબલ પુરુષાર્થ ! અહા ! જે ભાગ્યવાન આત્માઓને આવું સુંદર જીવન પ્રાપ્ત થાય છે, તેમના પુણ્યની અને તેમના આત્માની બલિહારી છે! તેમને કરડે વાર ધન્ય છે! ભવસાગરને તે લગભગ તરી જવા આવ્યા છે.
દિલની એ અનુષ્ઠાનો પર પાકી શ્રદ્ધા, આકર્ષણભાવ, નિધાનપ્રાતિ જે હર્ષ–સંભ્રમ, ઈત્યાદિથી અનુમોદના કર્યું જવાય, જીવનમાં એ જ સાર, એ જ કર્તવ્ય, એ જ શુભાસ્પદ લાગે, તો એમાં સ્વયં પુરુષાર્થને ચગ્ય કર્મક્ષપશમ થત આવે છે ખભદેવ પ્રભુને જીવ પૂર્વે વસેન ચક્રવતી ના ભવમાં પિતા તીર્થકરને પામી એ સુકતાનુમોદના કરતો રહ્યો, તે મોહનીય વીર્યંતરાય વગેરે કર્મોને દબાવતાં દબાવતા એને ક્ષપશમ કરીને એ ચકવતીપણું છોડી મુનિ બન્યા, યાવત્ ઠેઠ