________________
૧પપ
सूत्र-सवेसि आयरियाणं आया, सन्वेसि उवज्झायाणं सुत्तप्पयाणं, सब्वेसि साहूणं साहुकिरिअं, સુખ, અરૂપિપણું, સ્ફટિકવત્ નિષ્કલંક શુદ્ધ સ્વરૂપ, અનંત જ્ઞાન-દર્શન, વગેરેને અનુમોદું છું અહો ! અમારી અધમ એવી વારંવાર જન્મવા-મરવાની, રોગ-શેક–પિકની, કામ-ક્રોધલોભની, હિંસાદિ પાપની તથા મહા અજ્ઞાન અને મહા મેહની ઉપદ્રવમય ગલીચ અવસ્થા કયાં? ને સામે આ સિદ્ધ આત્માની કેવી ઉત્તમ અદૂભૂત અગમ અવસ્થા !
અથ–ગવવેચન –વળી ત્રિકાળના સર્વે આચાર્ય ભગવંતોનું જ્ઞાનાચાર, દર્શનાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર – એ આચારોનું પાલન, ભવ્ય જેને એનું દાન, અને એમા પ્રવર્તન, તથા શાસન-પ્રભાવનાદિ, એ સૌની હું ભૂરિ ભૂરિ અનુમોદના કરૂં છું જગતના પ્રાણીઓના હિંસક અને મેહભર્યા, વિવેકશૂન્ય ને કથીર, કષ્ટદાયી અને અધપાતકારી પા–આચારો કયાં ? ને ક્યા વિવેકી અને ભાવદયાભર્યા, ઉન્નતિકારી, કંચનસમા આ જ્ઞાનાચાર આદિ ઉત્તમ આચારો ! કયાં પાપાચારાનું પાલન અને પ્રચાર? અને ક્યા પવિત્ર આચારનું પાલન અને પ્રચાર ? આચાર્ય કેશી ગણધરે નાસ્તિક પ્રદેશ રાજાને, ને છ થાવાપુત્ર આચાચે સિચ્ચાદષ્ટિ સુદર્શન શ્રેડીને મહા આસ્તિક સમકિતી શ્રાવક કર્યો !
એવી રીતે સર્વ ઉપાધ્યાયજી મહારાજ જે ભાવિક મુમુક્ષુ શિષ્ય વર્ગને ચગ્યતા–અનુસારે જિનાગમના મંત્ર-સરખા મંગળમય સૂત્રોનું સમ્યગ વિધિએ દાન કરે છે, એ સૂત્રદાન અને સૂત્રપરંપરા-રક્ષણને અનુમોદું છું “કેવી એ મહાપુની