________________
૧૫૧
સૂત્ર-પત્તજી વસ્તુ અં સેન્દ્િ સિલા, બાળાòિત્તિના, पडिवत्तित्ते सिआ, निरडआरपार सिआ ।
દુષ્કૃતગહ અને દેવ-ગુરુ-સ'ચાગ તથા એની પ્રાથના એ ત્રણ પર બહુમાન પણ ઈચ્છનીય છે; તે એવું કે એની આગળ જગત સૂચા લાગે, જાતડહાપણ વાહિયાત લાગે.
આ ગાઁ, સ યાગ, પ્રાના અને બહુમાન એ મેાક્ષખીજને સાધક સુદૃઢ શુભાનુખ ધ ઊભેા કરી આપે છે તેથી જેમ સેાનાનેા કળશ તૂટી ગયા પછી પણ સેાનું ઊભું રહે છે, એમ અહીં મૃત્યુ થઈ એ ગોઢિ ચારનેા અંત થવા છતા એને સાર–સત્ત્વ-અર્ક ઊભે રહે છે, અને એથી ભવાંતરે શુભ-પર ંપરા ચાલુ રહે છે. ૭ ગુણસેન રાજાને પેાતાના વડે અગ્નિશર્મા તાપસના પારણા અજાણે પણુ ચૂકાવ્યાં તે અનુચિત થયુ લાગ્યું, અને એથી અંતે અગ્નિમય રેતીના ઉપસ'માં એના પ્રત્યે વિશેષ ક્ષમાપના કરે છે, તથા દેવ-ગુરુસહિત જૈન ધર્માંના પ્રાપ્ત સંચાગને અતિ દુલ ભ ગણી એના પર એવારી જાય છે, તેા એથી એવા શુભાનુખ ધ ઊભેા થયેા કે પછીના ભવેામાં એ ઉત્તરાત્તર આગળ વધતાં અંતે એ સમરાદિત્ય કેવળી ભગવાન થયા. આમ પ્રાર્થના, બહુમાન, ગાઁ આદિ એ મેાક્ષ પર્યંત ઉપચાગી થાય એવી શુભ સંસ્કારની અને શુભ કર્મની પરંપરાને અખાડિત રાખે છે. પ્રાથનાથી આવી પરપરાને આપનારૂં શુભ કમ મને પ્રાપ્ત થાઓ.
આ અરિહંતાદિને સંચાગ સેવાથી સફળ છે અર્થાત્ 'ચેાગ મળ્યા પછી અરિહંતની સેવા કરીએ તેા સયેાગ સાથ ક થયા ગણાય. એમની સેવા સતત કરવી એ માનવજીવનની લહાણુ છે. મીજાની સેવાથી જીવે સુખને બદલે દુ:ખ દીઠાં છે. આમની સેવાથી શાશ્વત સુખ લાધે છે. તેથીજ,
1
'