________________
૧૫૦
ઊભું થઈ જાય છે. અર્થાત્ શુભપર પરા ઊભી રહે છે અહીં સુપ્રા ના અને બહુમાનને દુષ્કૃતગર્હી અંગે લઈ એ તે આ પ્રણિધાન થાય, દેવ-ગુરુના સંચાગેામાં હૃદયની આ ઝંખના થાય. કે ‘હું હૈયાથી પ્રાથુ` છું કે દુષ્કૃતની ગાઁ અને અ-કરણ જીવંત રહેા, એના પર મને બહુમાન-આદર હેા. મારી આ ઉત્કટ પ્રાર્થના
રહ્યા કરી ’
પ્ર૦-વસ્તુ તેા મગાય, પરંતુ પ્રા નાની માગણી શા માટે ?
ઉ-પ્રાર્થના એ બહુ કિંમતી વસ્તુ છે. દિલ માગે છે એટલે કે ઝંખે છે કે નાથ અહિંત પ્રભુ પાસે આ પ્રાના રહ્યા કરે; કેમકે (૧) એ અરિહંતનાથ અચિત્ય પ્રભાવવ તા છે, (૨) પ્રાર્થનાથી ઇષ્ટસિદ્ધિ થાય છે; (૩) ધન આદિની પ્રાથનાથી શું ? દુષ્કૃતગો તથા દેવ-ગુરુસ ચેાગની પ્રાર્થીના એજ ભવ્ય આત્માન્નતિના સચાટ સાધનની પ્રાના છે; અને (૪) એથી આત્મામા મહાન નિરા શ...સભાવ નિસ્પૃહભાવ જાગે છે.
૦શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ટીકામા પ્રસંગ છે એક ચિતારાની પુત્રીનું. બુદ્ધિબળ અને વિવેકશક્તિ દેખી રાજાએ એને પટ્ટરાણી મનાવી. બીજી રાણીએ એના પરની ભારે ઇર્ષ્યાથી રાજાને એની વિરુદ્ધ ભંભેરતાં, એક દિવસ કહે છે કે “ જુએ તમારી પટ્ટરાણી એરડા અંધ કરી અંદર કામણુમણુ કરે છે ’ રાજા ગુપ્ત રીતે બારણાની તરાડમાંથી જુએ છે, તે દેખ્યુ કે પ્રિય રાણી તે ચિતારાની પુત્રી-વખતનાં જૂના કપડાં પહેરીને ગદ્ગદ પ્રા ના કરી રહી છે કે ‘હૈ પ્રભુ ! સદા મારા હૃદયમા વસો. હે જીવ! તું આ તારી પૂસ્થિતિ યાદ રાખી કદી અભિમાન ન કરીશ, તારી શાકય એના પ્રત્યે બહુ પ્રેમ રાખજે, એમનુ' સન્માન કરજે.’ રાજા ચકિત થઈ બીજી રાણીઓને એ બતાવી ઈર્ષ્યા ડાવે છે, અને સિતારાની પુત્રી પર અધિક આદરવાળા ને છે. પ્રાર્થના કેવા ચમત્કાર સજે છે!