________________
૯૫
મિત્રામાં, સુખમાં કેદુઃખમાં આત્માની હાજરી લે, એને જાગ્રત રાખે. બચાવ કાઇના ચાલ્યા નથી. જિનશાસનમાં તે જરાક અરુચિ કે અણગમે એ પણ દ્વેષ છે. દુનિયામાં આપણને અનિષ્ટ લાગતા વિષયા, અનિષ્ટ જીવેા, અને અનિષ્ટ સચેાગેા પ્રત્યે ખેદ દ્વેષ જેટલેા વખત રહે, તેટલેા વખત એ આત્માને કાળેા અનાવે છે. અહા ! શા સારુ આત્મા પરમાં પડતા હશે ? પરની જ જાળ કરતા હશે ? એને પેાતાનું સંભાળવાનું, પેાતાની ખરાબી મિટાવવાનું કયાં એછું છે ? પણ પ્રભુવચનની શ્રદ્ધાની કમીના છે;નહિતર એક સમય માત્ર પણ પરિચ'તા કરવાની જરૂર નથી. પર તે આપણા ભાગ્ય મુજબ જ વર્તશે. દુનિયામાં રહ્યા ત્યાં અતિ આવ શ્યક દેખાવ રાખવા પડતા હૈાય તેાય, જેમ સર્પની દાઢમાથી ઝેર કાઢી નાખ્યુ, પછી ફાડા નુકશાન કરનારા નહિ; તેમ આપણા દેખાવના ફુંફાડા પાછળ રાગદ્વેષના ઝેર ન રહેવા જોઈ એ કષાય–ઝેરનેા સમૂળગા નાશ થવા જોઈ એ. નાના સરખા પણુ કષાય કરવા પડે એ કુસ’સ્કારને પાષવાનું થાય છે, એને તાજા કરવાનું થાય છે, એ હરગીઝ ન ભૂલાવું જોઈએ. ત્યારે મનુષ્ય જીવન મળ્યુ એટલે ધેા શુ રાગદ્વેષ અને વેરઝેરના કરવે ? જ્યાં સુધી જીવનમાં આવી અધમ કાર્યવાહી જોરદાર છે ત્યાં સુધી જગનાથનુંદન દોહ્યલુ છે. સમ્યગ્દર્શનની સુદર સામગ્રીવાળા આ મેઘેરા માનવભવમા દશ નની આડે નડતી ઘાતીકર્મીની દિવાલ મજબૂત ન કરાય, પણ તેને તેાડી નાખવી નેઇએ તેને ખેાખરી કર્યા વિના જનેાક્ત તત્ત્વનું સાચું દન નહિ થાય, દનાભાસ થશે. મારે સેવક જગનાથના બનવું છે, કિંતુ વિષયકષાય કે રાગ ષના નહિ. માટે જિનની વાણીના અનુસારે જ
'