________________
આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, અને મોક્ષ એ ય–હેય–ઉપાદેય ત. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપે ચાર ભેદે વસ્તુમાત્ર વહેચાયેલી છે. વસ્તુ પ્રમાણ અને નયજ્ઞાનથી ય છે. “સ્વાદસ્તિ” વગેરે સપ્તભંગીના સ્વાવાદથી વસ્તુનો પ્રત્યેક ધર્મ પ્રતિપાદ્ય છે. વસ્તુમાત્ર અનંત ધર્માત્મક છે. આ બધું યથાર્થ અને સ્પષ્ટ કહેનારા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન-પર્યાયજ્ઞાન કરતાય સર્વજ્ઞનું જ્ઞાન અનંતગણું શ્રેષ્ઠ. એમાં એમણે જેયું કે જીવ જડમાં મુંઝા, ફસાયે અને અટક્યો છે, તેથી જ ભવમાં ભમે છે, અને દુઃખમાં સબડે છે જડના આકર્ષણ તૂટે જ મુક્તિનો સાધક બને. એ માટે પ્રભુએ જડ કાયાની દયા ન ખાધી તેથી કાયાની નહિ પણ આત્માની મરામત શીખવી. એ કહે છે કે આ માનવભવ હાથમાં છે, ત્યાં સુધીમાં જીવે પર જે અનંતા કર્મના જાળાં બાંધ્યાં છે, તે તોડી નાખવાને અપૂર્વ અવસર છે. માટે એ તોડી નાખવાના છે, પણ વધારવાના નથી.
સર્વજ્ઞનું વચન હૃદયે ફરસવું જોઈએ. સર્વજ્ઞના વચનની શ્રદ્ધા આત્માના પ્રદેશ પ્રદેશે વ્યાત થઈ જવી જોઈએ. એનાથી
આ ભાવિત થવા જોઈએ. એ માટે ખેટાને બચાવ નહિ કરવાના. જીવને બચાવ કરવાની આદત અનાદિની છે. બચાવ એ દંભ છે. અચાવ એ મેહની શિખવણી છે. હવે તો જ્ઞાનીની શિખવણી જોઈએ. જ્ઞાનીના વચન હૃદયે આરપાર ઊતરી જવા જોઈએ. એમના વિરાગના ઉપદેશ-બાણથી રાગ-હૃદય વીંધાઈ જવું જોઈએ. માત્ર સાંભળતી વખતે ગળગળા થવાય એટલે જ અસ Lી નનાં વચન ઉપર અવિચળ શ્રદ્ધાથી એ ઉપદેશ હવે
માં એ રમતો થઈ જાય, કે એ ઘેર, બજારમાં કે
આ