________________
૬૬
ભટકવાનું થયા કરે છે. હવે એ વ્યવહાર રાશિના જીવ ગણાય. એમાં અન ́ત જન્મમરણાદિ દુઃખે। અનુભવવા પડે છે ! પ્રાપ્ત જીવનની માજી હારે તેા નીચેની ચેનિમાં જાય, અને જીતે તે ઊંચે ચઢે છે. આ હાર-જીતમાં કારેક મનુષ્યજન્મ પણ મળી જાય છે. એવું અનંતીવાર મને છે, છતાં જીવનની માજી હારવાના પ્રતાપે પાછું ચેારાશી લાખને ચક્કરે ચઢવાનુ થાય છે. એમાં સૂક્ષ્મ નિગેદમાં જાય, છતાં હવે એ વ્યવહુારરાશિને જ જીવ ગણાય.
કૃષ્ણ પક્ષ ચર્માવરૂ જીવનની માજી હારવાનું શાથી ? જીવ કેવળ ભવાભિનંદી, માત્ર પુદ્ગલ રસિયા, એકલી વિષયતૃષ્ણા, સ્વાર્થ અને અહત્વના આવેશમાં જ લયલીન રહે છે. એ સ્થિતિમાં જીવ કૃષ્ણપક્ષીય જ ખન્યા રહે છે, અર્થાત્ એવા તામસ ભાવમાં રાચતા રહે છે કે કદાચ સ્વર્ગાદિ-સુખની અભિલાષાએ ચારિત્ર લઈ કઠેર ક્રિયા પણ આદરે છે, છતાં આત્મસ્વસ્થતાના ઝાંખા શુકૂલપક્ષ પણ એને બિચારાને સાંપડતા નથી, એ તે જ્યારે હવે મેાક્ષ પામવાને એક જ પુદૂગલ ધરાવત કાળ બાકી હેાય એવા કાળમાં જીવ આવી જાય, પછી જ પ્રાપ્ત થાય છે. આને ચરમાવતાં કાળ પણ કહે છે. ચરમાવત કાળમાં આવવાનુ` જીવની પેાતાની કાઈ હેાશિયારી કે પુરુષાથી નથી થતું, કિન્તુ પેાતાના અનાદિસિદ્ધ ભવ્યત્વ—સ્વભાવ તથા અનાદિથી અહી સુધીના તેટલે કાળ પસાર થવા, આ એ
તત્ત્વાના પ્રભાવે થાય છે. ભવ્યત્વ મામા માટેના પાસપેટ :
ભવ્યત્વ એટલે મેક્ષ પામવાની ચેાગ્યતા, જેમ નદીની રેતી ઘડા ખનવા માટે અયેાગ્ય છે, કુંભારના ઘરે પડેલી માટી ઘડા