________________
૫૫
ભાગવા વારે છે. પણ કરે શુ? એ થેલી શેઠના હાથમાં છે. એમાં જોગાજોગ એવું બન્યુ કે એક સ્થાને ખન્ને જણ ભાતુ ખાવા બેઠા, પણ ઊઠતી વખતે સહજ ભાવે ચંદ્રકાન્તના હાથમાં ભાતાથેલી પકડાઈ; પેલાએ ધનની થેલી પકડી. હવે નાકર મનમાં ખુશી થતા શેઠ ટળે એની તક શોધે છે. એમા દૂરથી એક કૂવા દેખતાં ગળગળા થઈ શેઠને કહે કે મને બહુ તરસ લાગી છે.’
ભલે! શેઠ કૂવા દેખતાં પાણી માટે ગયે નાકર ચૂપકીથી પાછળ જાય છે. ત્યા ચંદ્રકાન્ત વા વળી કૂવામા જેવા પાણી જોવા જાય છે કે તરત પેશાએ એને હડસેલેા મેન્ચે, તેથી એ પડયો અંદર ! ત્યા અંદરથી નમે અરિહંતાણુ' અવાજ આવ્યેા. અવાજ પેાતાની પત્નીના પારખીને ખેાલી ઊઠે છે, અહા તું અહી' ક્યાથી ?' પેલી કહે ‘મને લૂ’ટારા લઈ ચાલ્યા, રાત પડવાથી બધાંને અહી પાસે મુકામ હતા. મને થયું કે કદાચ એમને ત્યા મારા શીલપર આક્રમણ આવે એના કરતાં અહીથી જ રસ્તા કરવા સાદેશ, એટલે બધાને ત્યા સુતા મૂકી આ કુવામાં પડતુ મૂછ્યું પરંતુ તમે અહી' કૂવામાં શી રીતે ? ’ ચન્દ્રકાન્ત કહે છે‘હું તને ધનથી છેડાવી લાવવા આપણા તાકર સાથે નીકળેલેા. વચમાં ખાવા બેઠા ત્યાં કુદરતી ધનની થેલી નાકરના હાથમા રહી! એને બિચારાને એને લેાભ લાગ્યા હશે, તેથી આ કૂવામા પાણી જોવા હુ' જેવા વાકા વળ્યા કે તરત પેલાએ પાછળથી મને હડસેલ્સે ’ પત્ની કહે, અરે, કેવા દુષ્ટ નેકર !’ આ કહે છે ‘ ભલી ” ખાઈ, એતે ઉપકારી કહેવાય કે અહી” આપણા મેનેા ભેટા કરી આપ્યા નહી તે હું ચારાની પલ્લીમાં