________________
[૭૨] છે એમાં ભગવાનને વિનવ્યા છે, ફોસલાવ્યા છે, મનાવ્યા છે, રાજી કર્યા છે, ઓળયા છે, આખરે એનું શુ લીધુ છે અને ભવે ભવે એની સેવા યાચી છે.
પામી સુગુરુ પસાય રે, શત્રુ જય ધણી,
શ્રી રિસફેસર વિનવુ એ. ૧ જે મુજ સરિખે દીન રે, તેહને તારતા,
જગ વિસ્તરશે જસ ઘણો એ. ૧૦ આવી લાગ્યો પાય રે, તે કેમ છેડશે?
મન મનાવ્યા વિણ હવે એ ૧૬ આડે માડી આજ રે, બેઠે બારણે
માવિત્ર તમે મનાવશો એ ૩૩ વીતરાગ અરિહ ત રે, સમતાસાગરું,
માહરા તાહરા શું કરે છે ? ૪૪ શ્રી કીર્તિવજય ઉવન્ઝાય રે, સેવક એણી પરે,
વિનય વિનય કરી વિનવે એ. પ૭ આ નાનકડી પ્રાર્થનામાં શબ્દચમત્કૃતિ અને ભાષાકૌશલ્ય સુદર છે અલ કારે વન્ય છે અને હૃદયસ્પર્શી હાઈ આકર્ષક છે એની કૃતિને સ વત્ ધાયલો નથી સાહિત્યરસિકે જરૂર વાંચી જવા યોગ્ય આ નાની પ્રાર્થના છે અને પ્રૌઢ હૃદય ગમ ભાવભરી ભાષામાં છે.
(૩) વડાવશ્યક (પ્રતિક્રમણ) સ્તવન (સજનસન્મિત્ર, પૃ ૨૧-૨૧૮)દરેક જૈને દરરોજ છ આવશ્યક પ્રતિક્રમણરૂપ સવારે ને સાજે કરવાના છે ૧ સામાયિક, ૨ ચોવીશ તીર્થ કર આરાધના, ૩. ગુરુવ દન, ૪ પ્રતિક્રમણ, ૫ કાઉસ્સગ્ગ અને ૬ પચ્ચખાણ –એના ભાવ પર છ ટાળતુ સ્તવન એમાં પ્રવેશક પાંચ ગાથા છે પછી ૫, ૭, ૭ ૬, ૫ અને ૭ ગાથા છ ઢાળની છે. કુલ ગાથા કરે છે. પ્રશસ્તિ નીચે પ્રમાણે છે કૃતિ સામાન્ય છે સવત્ સમય બતાવ્યો નથી.
તપગચ્છનાયક મુક્તિદાયક શ્રી વિજ્યદેવ સૂરીશ્વર, તસ પટ્ટ દીપક, મેહ પિક, શ્રી વિજયપ્રભસૂરિ ગણુધરે ૧ શ્રી કીર્તિવિજ્ય ઉવસ્ત્રાય સેવક, વિનયવિજય વાચક કહે,
વડાવશ્યક જેહ આરાધે, તેહ શિવ સંપદ લહે ૨ (૪) ચિત્યવંદન – શ્રી સીમ ધર વિતરાગ. પ્રસિદ્ધ છેત્રણ ગાથાનુ છે.
(૫) ઉપધાન સ્તવન (ઉપધાનવિધિ-કુવરજી આણંદજી, પૃ. ૩૧–૩૩)–આ સ્તવનમાં બે ઢાળ અને કળશની અનુક્રમે ૧૦-૧૧-૩ ગાથા મળી કુલ ૨૪ ગાથા છે. કૃતિને સંવત્