________________
અને વિચાથી પણ વધારે જીવવા અતિમ પ્રાર્થના કરું છું અને આમાં રસ પડે તો બીજા ભાગને પણ તેટલા જ રસથી વધાવવા વિનતિ કરુ છુ
આ ગ્રંથની ગેયતામાં કેવી મજા છે, એની રચનામા કેટલી નૂતનતા છે, એના ભાષાપ્રયોગમાં શી ભવ્યતા છે, એના રસમાં કેવી જમાવટ છે, એ સુજ્ઞ વાચકે વય સગ્રહની, અનુભવવી અને એ વિચારણને બીજા ભાગમાં પ્રકટ થનાર ઉપદ્રવાત સાથે સરખાવવી ખૂબ મજા આવે અને ઊંડા સમારો જાગે એવી વિશિષ્ટતા અત્ર ભરેલી છે આ તો સાહિત્યની દૃષ્ટિએ વાત થઈ, પણ વ્યવહારની અનેક મૂઝવણનો તદન જુદી ભાત પડે તેવી રીતે નિકાલ કરવાના આમા કેયડા આયા છે, તે નોધવા જેવા છે આ ગ્રંથ પર વિચાર કરતા અનુભૂત અભિલાષાઓ જાગે તેમ છે અને અપૂર્વ વિદ્યાસ થાય તેમ છે, એમાં જરા પણ અતિરાતિ નથી માત્ર દૈનિક છાપાની નજરે એના પર નજર ફેરવી જનારને આ વાચન કો લાભ કરે તેમ નથી એમા લેખક કે વિવેચકની રેલી તરક વિચાર કરવા કરતા અતર્ગત મડાણ પર ધ્યાન આપવાની વાત છે અને તેને માટે એગ્ય વાતાવરણ, એકાગ્રતા અને બને તેટલી એકાત જોઈએ માધ્યદષ્ટિ જાગૃત કરવાની એમા પ્રેરણા છે અને જાગૃત થયેલી હોય તો તેને વવારે ચેતનવતી બનાવવાના તેમાં વિશિષ્ટ પ્રયોગ છે આ દૃષ્ટિએ આ ગ્રંથ પચાવવાનો છે. સાહિત્યમાં એનું અનેરું સ્થાન છે. આ સર્વ હકીકત બીજા ભાગની ઉદ્દાતમા આપ વિસ્તાથી જેનો એકાતમા બેસી ચેતનામ સાથે વિકાસ કરવાની વૃત્તિ થાય, અતર આત્માન દ ની ચીજ છે તેનો ખ્યાલ કરવા અભિલાષા ચાય, અનાહત આતનાદ સાભળવાની આકાંક્ષા થાય અને પ્રવર્તમાન દુનિયાને ડીવાર ભૂલી જઈ અનુભૂત ઉન્નત દશા અનુભવવા લાલસા થાય ત્યારે આ પ્રથા હાથમા લે, એને માણો, એને અપનાવો એને અપનાવતા અતરના પ્રદેશો ખુલી જશે અને પછી અપૂર્વ ગાન અદથી ઉઠો એવા વખતના અનિર્વચનીય સુખની શક્યતા અત્ર છે એમ મને લાગ્યું છે અને એની પ્રાપ્તિ કોઈ કોઈને પણ આ ગ્રંથ દ્વારા થઈ જાય તો તેટલે અને મારા જેલનિવામાં વધારે ફૂલને થાય એ ઈચ્છાથી આ અપ પ્રયાસને જાહેરની સેવામાં રજુ કરુ છુ
પ્રિન્સેસ સ્ટ્રીટ, મનહર બિલ્ડિંગ, મુંબઈ તા ૧૪ માર્ચ ૧૯૩૬,
મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સ ૧૯૯૨ના ફાગુન વદ અષ્ટમી
નોધ-શ્રી મોતીચદભાઈએ આ ગ્રંથના પહેલા ભાગના “આમુખ” તરીકે ઉપરનું લખાણ લખ્યું હતું, એટલે એમાં બીજો ભાગ પ્રગટ કરવાનો નિર્દેશ તેમ જ એને જોવાની ભલામણ એમણે કરી હતી પણ હવે બને ભાગ એક જ ગ્રંથરૂપે પ્રગટ થાય છે, એટલે શ્રી મોતીચદભાઈએ આ ગ્રંથને અનુલક્ષીને લખેલી બધી જ સામગ્રી એક જ સ્થાને સુલભ થઈ શકશે
– પ્રકાશક