________________
૪૪
ગાતસુધારમ
તમે કહેશે। કે એ પ્રાણાંતકષ્ટ પણે જૂઠ્ઠું નહિ મેલે, બીજને માટે કહેશેા કે એ તે લટુજી છે, વખત પ્રમાણે સઢ ફેરવશે. દરેક સચાગ માટે પશ્ચિયને અંગે તમે કહી શકે,
આ ખતાવે છે કે પ્રત્યેક પ્રાણી અમુક રેષા પર ચાલનાર હોય છે અને તે તેના વિકાસ પર આધાર રાખે છે વિકાસમા તરતમતા એટલી હાય છે કે એની ગણના ન થાય. એનું વર્ણન અશકય હાવા છતા એ સમજી શકાય તેવી ચીજ છે. શરત એટલી જ કે પરિચય પૂરતા હાવા જોઇએ
જે પ્રાણીના વિકાસ જેટલેા થયેલા હાય તેટલે તે કાર્ય પ્રસગે ભાગ ભજવી શકે છે, અને પ્રત્યેક પ્રાણીનેા વિકાસ કેટલેા થયેા છે અને અહી તેમા વધારે પ્રગતિ કરશે કે પા પડશે તે વાતનુ નિયામક ચત્ર તારા હાથમા નથી, તેથી તુ એ સબંધી ચિતા કરે તે તદ્ન નિરક છે.
અમુક પ્રાણી તારી ઇચ્છાને અનુરૂપ નથી એ પર ચર્ચા, નિદા કે પ્રશસા કરવાને બદલે તે એવા છે' એમ ધારીને ચાલ જે ખાખતમા તારી જવાદારી નથી તે ખખત અન્યથા હાવી જોઇએ અથવા અન્ય સ્વરૂપે હાવી જોઇએ એવી તારી કલ્પનાઓ પણ અર્થ વિનાની છે અન્યના દુરાચાર, દુરાચષ્ણુ, અસભ્ય વર્તન, અયેાગ્ય સ ભાષણ કે અન્ય કાઇ કૃત્ય માટે તુ તેના ઉપર કાપ કઈ રીતે કરી શકે? તને તે તારા ધારણ પ્રમાણે ન ગમે તે ખરી વાત છે કાઇ પરસ્ત્રી પર અત્યાચાર કરે, ખૂન કરે, મારામારી કરે કે ચારી, લૂંટ, અખાડા કરે ત્યારે તેણે તેમ ન કરવુ ઘટે એવા તને વિચાર થાય તે જુદી વાત છે, પણ તેટલી મર્યાદાએ તારુ કાર્ય પૂરુ થાય છે. તે પહેલા અને તેા સમાજને કે વ્યક્તિને સુધારવા પ્રયત્ન કર, ઉપદેશ આપ, છતા પણ એના મન પર એને કાબૂ ન હેાય તે તારે વાત મૂકી દેવી તા૨ે ગુસ્સે થવાનુ કે તારુ પેાતાનુ લેાહી ગરમ કરવાનું કાઇ કારણ નથી. તારા ચેાગ્ય પ્રયાસ છતા પ્રાણી પાપકર્મથી ન મુકાય તે તેને એવેા જ વિકાસ થયેા છે એમ સમજી તુ તારા કામા રત રહેજે,
પ્રત્યેક પ્રાણીનુ માનસિક ખ ધારણ જુદા જુદા પ્રકારનુ હાય છે, જેને જેટલા વિકાસ થયેા હાય તે ધારણે તે વતે છે તેની ગતિ અનુસાર તેની બુદ્ધિ થાય છે અને કેાનુ શુ થયુ તે અટકાવી શકવાની તારામા શક્તિ નથી, એટલી વાત ધ્યાનમા રાખી સાચા માની પ્રાપ્તિ કરાવવા માટે ચેાગ્ય પ્રયત્ન જરૂર કરજે. પણ ધારેલ પરિણામ ન આવ્યે તારા મનને અસ્થિર કરીશ નહિ તુ વિચારજે કે તે તારી સમજ પ્રમાણે પ્રયાસ કર્યાં છે, અને એટલા ખ્યાલથી સતાપ પામ
આખી દુનિયાને સુધારવાનું કાર્ય અશકય છે. આખી દુનિયા ગરમીથી ત્રાસ પામતી હાય તે! સર્વ સ્થાને ચદરવા ન ખધાવી શકાય, પણ ગરમી એછી કરવા ખીજા પ્રયત્ના થઈ શકે. આવી શુભ ખાખતમા ચેાગ્ય પ્રયત્ન કરવાની ના નથી, પરંતુ અશકય વાતા વિચા