________________
|| ૭ ||
“શ્રી વીરભગવાનની પટ્ટપરપરામાં કલ્પદ્રુમ સમાન શ્રી ‘હીરસૂરીશ્વર' થયા. તે ઇચ્છિતને આપનાર હતા, સુગંધથી એમણે પડિતભ્રમરાને પાતા તરફ આકર્ષ્યા હતા, તેઓશ્રી શાસ્ત્રના ઉત્કર્ષોંથી સુદર અને સ્કુરાયમાણુ વિશાળ કાંતિવાળા હતા, ફળને અપાવનારા હતા, દેદીપ્યમાન મૂળગુણવાળા હતા અને સદા સુદર મનવાળા હતા. ૧
માં ૪૩
यच्चारित्रमखिन्नकिन्नरगणैर्जेगीयमानं जगउजाग्रज्जन्मजराविपत्तिहरणं श्रुत्वा जयन्तीपितुः । चाञ्छापूर्तिमियर्ति युग्ममथ तल्लेमे सहस्र स्पृहावैयग्र्यं गुणरागिणोऽग्रिमगुणग्रामाभिरामात्मन.
tr
“એમણે છ માસ સુધી સર્વ જીવેાને અભયદાન આપવા રૂપ ડાડી પીટાવીને તે બ્હાને આખી પૃથ્વી પર પાતાના યશના ડકા વગડાવ્યેા હતેા. એમના શુભ મુખના ધર્મોપદેશ સાભળીને અધર્મરસિક સ્વૈને અગ્રેસર એવા અકમ્બર બાદશાહ નિળ બુદ્ધિવાળા થયા હતા ૨.
"
.
“ તેમની પાટરૂપી ઉદયાચળપર્યંતના શિખર પર સ્કુરાયમાણુ કરણવાળા સૂર્ય સમાન અને ભવ્ય જીવાને ઈચ્છિત આપનાર ચિંતામણિરત્ન જેવા શ્રી વિજયસેનસૂરિ' થયા એમના શુભ્ર ગુણાથી જ જાણે સ્વચ્છ મેઘથી વીટાયેલેા પૃથ્વીને ગાળેા તેમની કીતિશ્રીને રમવાને દડા હેાય તેમ શેાભતા હતા. ૩.
“અકખર બાદશાહની સભામા પેાતાની વાણીના વૈભવ વડે વાદીઓને જીતીને પાતાના શૌયથી આશ્ચર્ય પમાડાયેલી લક્ષ્મીથી પિરવરેલી (સહિત) એવી જયલક્ષ્મીને તે વર્યા હતા. મિત્ર તેજમય તેમની કીર્તિરૂપ પત્ની ‘વૃદ્ધ' થતા પતિ તરફથી એ કારણે થનાર અપમાનની શકાવાળી થઈ ને અહીથી દિગન્ત સુધી ચાલી ગઈ તેમાં આશ્ચર્ય શુ છે? ૪.
“તેમની પાટે ઘણા સૂરિએથી પ્રશંસા પામેલા, મુનિએના નેતા અને સ્વચ્છ મનવાળા ‘વિજયતિલકસૂરિ’ થયા શિવનુ હાસ્ય, ખરમ્, હંસ અને હારના જેવી ઉજ્જવળ તેમની વિસ્તરતી કીતિ ત્રણ જગતમા વર્તતી હતી. ૫.
66
તેમની પાર્ટ રાજાએ વડે સ્તુતિ કરાયલા ચરણકમળવાળા અને ૬ ખસમૂહને નાશ કરનારા મુનિશ્રેષ્ઠ ‘વિજયાનદરિ’ જયવ તા વર્તે છે – જેએ ઉજ્જવળ મેાટા ગુણ્ણા વડે ણિમા શ્રેષ્ઠ શ્રી ગૌતમસ્વામી સાથે સ્પર્ધા કરે છે, જેએ લબ્ધિના સમુદ્ર છે, જેના યશ દિધ (દહી ) જેવા ઉજ્જવળ છે અને જેએ શાસ્ત્રસમુદ્રને પાર પામેલા છે ૬.
tr
“કિન્નરસમૂહેાથી ગાન કરાતુ અને જન્મજરામરણુના નાશ કરનારુ તે ગુરુતુ ચરિત્ર સાંભળીને જગતના જીવા યુગળિયાની જેમ વાછાની પૂર્ણતાને પામે છે, તેથી કરીને તે જગતના