________________
[ ૪૧ ]
કલ્પરિણાવલિ (કલ્પસૂત્રની ટીકા—રચયિતા ધસાગર ઉપાધ્યાય) ટીકા પર ટીકા કરી છે તેમાં ક્વચિત્ રાષ દેખાય છે ત્યારપછી સ ૧૯૯૭માં ‘આન લેખ’ લખીને તેમા વિજયાન દસૂરિની ખૂબ પ્રશ સા કરી. ત્યારપછી સ', ૧૭૦૫મા વિજયદેવસૂરિ લેખ લખ્યા અને સ. ૧૭૧૬માં જોધપુરથી ઇત્તુત કાવ્ય લખીને વિજયપ્રભસૂરિને પાઠવ્યુ. એ નેતાં તેએ અણુસૂરમાંથી દેવસૂરમાં આવ્યા જણાય છે. વળી તેએએ કેાઇ જગ્યા પર સત્યવિજય પન્યાસના ક્રિયાઉદ્ધારના તેા ઉલ્લેખ પણ કર્યા નથી એટલે એ વાત એમને રુચિ હાય અથવા તેમા તેઓ ભળ્યા હોય એમ લાગતુ નથી આગળ જતા લેખકની કૃતિએ જોતા જણાશે કે તેએ સાગર અને વિજય વચ્ચેના કલેશમા અવ્યવસ્થિત રીતે વર્ત્યા છે. આ ઝગડા તેમની હયાતી પછી પણુ ચાલ્યા કર્યા હાય એમ જણાય છે
1 એક દરે વિનયવિજય ઉપાધ્યાય સાહિત્યપ્રેમી, આગમઅભ્યાસી, આત્માથે યથાશક્તિ પ્રયાસ કરનાર અને અને તેટલા આત્મારામમા રમણ કરનાર તેમ જ વિલાસ કરનાર હાય એમ એમની કૃતિએ પરથી જણાય છે. એમના સમયમા એમને માટે કાઇ ઉલ્લેખ કરનાર નીકળ્યુ નથી, એટલે જનસમાજમાં એમનુ સ્થાન ખીજી હારમાં હેાય એમ લાગે છે અને પાતે પાતાને માટે કાઇ લખ્યુ નથી તે પરથી તેઓને અહ તા-મમતા હશે નહિ એવુ સહજ અનુમાન થાય છે. તેએની કૃતિઓને વિચારતા તેમના જીવન પર સહેજ દૃષ્ટિપાત અવારનવાર થઈ શકે તેમ છે. તેથી આપણે હવે તેમની મસ્કૃત તથા ગુજરાતી કૃતિઓ ઉપર ષ્ટિપાત કરીએ
૩ :
ગ્રંથકર્તાની કૃતિઓ
શ્રી શાંતસુધારસ ગ્રથના રચયિતા શ્રીવિનયવિજય ઉપાધ્યાયે અનેક કૃતિ સ મૃત અને ગુજરાતી ભાષામા રચી છે કેટલીક કૃતિએ નાની છે અને કેટલીક મેાટી છે પ્રથમ સંસ્કૃત કૃતિને કૃતિની સાલની નજરે જોઇ જઈએ મને ઉપલબ્ધ થયેલી સ કૃતિએ ઇતિહાસ અને કળાની નજરે અવલેાકન સાથે નીચે આપી છે, એમા વિશેષ શેાધખેાળ થતાં વધારાને જરૂર અવકાશ છે.
૬