________________
ઉપાધ્યાયશ્રી સકલચ જીવિરચિત
લેકસ્વરૂપભાવના
(રાગ-પરજિયો ) જ્ઞાન નયનમાહે ત્રિભુવનરૂપે, જેણે જિન દીઠો લોગો, નિધણિયાતો દ્રવ્યરૂપો, પ્રણો તસ જિન યોગો મુનિવર ! ધ્યાવો અઢિય દ્વીપ નર લોગે. એ આકણી જિહા જિન મુનિવર સિદ્ધ અન તા, જિહા નહી જ્ઞાન વિયેગો. મુનિ આપે સિદ્ધો કેણે ન કીધે, જસ નહિ આદિ અ તે, લીધે કેણે ન જાયે ભુજબળે, ભરિયે , જ તુ અને તે મુનિ૩ અનેક દ્રવ્ય પર્યાય પરિવર્તન, અનત પરમાણુ સ્ક છે, જેમ દિસે તેમ અકળ અરૂપી, પચદ્રવ્ય અનુસ ધે મુનિ ૪ અચળપણે ચલન પ્રતિ કારણ, ધર્માસ્તિકાય પ્રદેશ, સ્થિરહેતુ અધર્માસ્તિકાયથી, લોકાકાશ અતિ દેશ મુનિ ૫ મધ્યે એક રજુ ત્રસનાડી, ચઉદસ રજુ. પ્રમાણે, અન ત અલોકી ગોટે વી ટયો, મસ્તકે સિદ્ધ અહિઠાણે. મુનિ ૬ અધલોક છવાસન સમવડ, તિર્થો ઝલરી જાણે, ઊર્ધલોક મુદગ સમાણે, ધ્યાન સકળ મુનિ આણે મુનિ૭
કટિ પર સ્થાપિત હસ્ત, પ્રસારિતપાદ પુરુષના જેવો જેહ, ષ દ્રવ્યાત્મક લોક અનાદિ અનન્ત સ્થિતિ ધરનારે તેહ, ઉત્પત્તિવ્યયબ્રીવ્યયુક્ત તે ઊર્વ અધે ને મધ્ય ગણાય, લોકસ્વરૂપ વિચાર કરંતા ઉત્તમજનને કેવળ થાય
પં. અમૃતવિજયજી