________________
૨૯૦
ગાંતસુધારસ
૧. ની કર ખ ધુએએ દાન, શીલ ( બ્રહ્મચય ), તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મ જગતના હિતને માટે કહ્યો છે તે મારા મનમાં તિર તર રમણુ કરા—સ્થાન પામેા. ઘુ ર. (૧) સત્ય, (૨) ક્ષમા (ક્રોત્યાગ), (૩) માર્દવ (માનત્યાગ), (૪) ગૌચ (પવિત્રતા– અદત્તત્યાગ), (૫) સ ગત્યાગ (પરિગ્રહત્યાગ), (૯) આર્જવ (માયાત્યાગ—સરલતા), (૭) બ્રહ્મ (શીલવ્રત-બ્રહ્મચર્ય'), (૮) મુક્તિ (લાભત્યાગ-સતેષ), (૯) સ યમ (ઇંદ્રિયા ને મન ઉપર અ કુશ) અને (૧૦) તપની સાથે મળીને ચારિત્રધર્મ દશ પ્રકારને કહેવામા આવ્યે છે
T ૩. એ(ધર્મ)ના પ્રભાવથી આ દુનિયામા સૂર્ય અને ચંદ્ર વિશ્વ ઉપર ઉપકાર કરવા માટે દરાજ ઉદ્દય પામે છે અને અતિ આકરા ઉન્હાળાના સ તાપથી ત્રાસ પામી ગયેલ પૃથ્વીને એને સમય પ્રાપ્ત થતા વીજળીથી ચમકારા કરતા મેઘ આવીને આશ્વાસન આપે છે–ડી પાડે શાત કરે છે
ઘ ૪. ઉછાળા મારતા મેાજાઓની સામર્થ્ય ભરેલી છેળાથી સમુદ્ર આખી પૃથ્વીને પાણીથી ડુખાવી દેતા નથી અને વાઘ સિહ વાવાઝોડા અને દાવાનળ (મનુષ્યેાના) સ હાર કરતા નથી એ ધર્મના મહિમા છે
૩૫. જ્યારે મહાભય કર દશા પોતાનુ ફળ આપવા તૈયાર થાય-તેવે વખત આવી પડે, જ્યારે પિતા, ભાઈ, માતા કે પુત્ર પણ નુકસાન કરવા તૈયાર થઈ જાય-સામા થઈ એસે, જ્યારે આખુ લશ્કર પણ ગરીબ–રાકડુ ખની જાય, ત્યારે ધનુષ્ય ધારણ કરવાવાળુ ભુજાનુ ખળ પણ દગા દે-નિષ્ફળ થઈ જાય, તેવા આકરા સેાટીના વખતે એ સારી રીતે અખ્તર ધારણ કરેલ સજ્જન ધર્મ આખી દુનિયાનુ રક્ષણ કરવા સનન્દ્વન્દ્વ થઈ જાય છે – ખનતા ઉદ્યમ કરવા તૈયાર રહે છે.
= ૬. જે (ધર્મ)ના પ્રસાદથી સ્થાવર અને જગમ વસ્તુએથી યુક્ત ત્રણે લેાક (સ્વર્ગ, મ અને પાતાળ) વિજયવત વતે છે, જે પ્રાણીઓને આ ભવ, પરભવમા હિત કરનાર હાઈ સવ માર્યાની મિદ્ધિને આપનાર થાય છે અને જે ધમે પેાતાના પ્રભાવની શક્તિથી અનેક અનર્થોની પીડાઓને નિષ્ફળ બનાવેલ છે, તે મહાકરુણામય ધર્મવૈભવને મારા ભક્તિપૂર્વક નમસ્કાર હા
છે ૭. ધ કલ્પવૃક્ષની ફળશ્રેણિ વિશિષ્ટ પરિપાક ( સાભળેા ) એકત્ર મહાન રાજ્ય, અતિ સૌભાગ્યશીલ પ્રેમાળ પત્ની, દીકરાના દીકરા (પૌત્રો), જનપ્રિય રૂપ, સુદર કાવ્ય કરવાનુ ચાતુર્ય, અસાધારણ સુદર સ્વર (વક્તૃત્વ), નીરાગીપણુ, ગુણુની પિછાન, સજ્જનત્વ સુદર મતિ આવા આવા કેટલા કેટલા કહીએ, કેને કેાને ગણાવીએ ?