________________
નિર્જરાભાવના
૨૭૩
બાહ્ય અને આભ્ય તર તપની ગેાઠવણુ એવી સુઘટ્ટ રીતે કરવામા આવી છે કે એમા દેહ, વાણી અને મન એ ત્રણે યાગ પર અસાધારણ કાછું આવી જાય ‘તપ’ એટલેા વિશાળ શબ્દ છે કે એમાં સ ́વરના સર્વપ્રકારો આવી જાય છે અને તે ઉપરાત દેહ, વાણી અને મન પર સર્ચમ કરવાના અનેક વિધાનાના પણ એમા સમાવેશ થાય છે આ નિર્જરાને ખાર પ્રકારની કહેવામા આવી છે તે તપના ખાર ભેઢને લઈને છે છ બાહ્ય અને છ આભ્યંતર
મળીને ખાર પ્રકાર થાય છે, જેનુ વિવેચન પૂર્વપરિચયમા થઈ ગયુ છે આ જે પ્રકારો પાડવામા આવ્યા છે તે કારણને લઈને છે કેાઈ પ્રાણીને અનશનથી લાભ થાય તેા તેની નિર્જરા અનશનદ્વારા થઈ કહેવાય. એમા સકામ અને અકામ બન્નેના સમાવેશ થાય છે. બાહ્ય તપમાં એ બન્નેને અવકાશ છે. આભ્ય તર તપથી તેા સકામ નિર્જરાના જ સ ભવ છે.
વસ્તુત. જોઈએ તે નિર્જરા એક જ પ્રકારની છે, દેશથી કર્મના ક્ષય તે નિર્જરા કહેવાય છે. હેતુભેદથી એના ખાર ભેદ થાય છે. નિર્જરાને કયા દૃષ્ટિબિન્દુથી જોવામા આવે છે તે ઉપર આધાર રહે છે
(લ ર.) જેવી રીતે અગ્નિ તે એક જ છે પણ તેને પ્રકટાવનાર વસ્તુના ભેદથી અગ્નિના ભેદ પાડવામા આવે છે. જેમકે, લાકડાથી અગ્નિ ઉત્પન્ન કર્યા હાય તે તેને આપણે કાષ્ઠાગ્નિ કહીએ, ચકમકના પથ્થરને લેાતા સાથે ઘસી અગ્નિ પાડયો હોય તે તેને આપણે પાષાણુઅગ્નિ અથવા ઉપલાગ્નિ કહીએ, તેવી જ રીતે ઘાસને સળગાવ્યુ હાય તેા તેને તૃણાગ્નિ કહીએ, છાણા સળગાવ્યા હાય તેા તેને ગેઞમયઅગ્નિ કહીએ, કાલસાના અગ્નિ, ગેસને અગ્નિ વગેરે અનેક નામે આપીએ, પણ એ પ્રત્યેક અગ્નિનેા સ્વભાવ તે ગરમ કરવાનેા, ખાળવાને, પ્રકાશ કરવાના છે તે જ રહેવાના છે. નિદાન, કારણ (ઉત્પાદનકારણ)ના ભેદને લઇને આપણે અગ્નિના જુદા જુદા નામેા આપીએ છીએ.
1
(T ૩,) તેવી રીતે તપના જુદા જુદા પ્રકાર હાવાથી નિર્જરાના ખાર પ્રકાર કહેવામાં આવ્યા છે જેટલા તપના ભેદ તેટલા નિર્જરાના ભેદ ગણ્યા છે વસ્તુત માત્ર કનુ પરિશાટન એટલે દેશથી કર્મોના ક્ષયની નજરે જોઈએ તે નિર્જરાને એક જ પ્રકાર છે.
આ કારમા કાર્યના આરેાપ કરીને પાડેલ ભેદ છે, વસ્તુત પરિણામ એક જ છે (૫૪)આ પ્રાણી જ્યારે કમ્ ખાંધવા માડે છે ત્યારે તે એમ જ સમજે છે કે એને કદી મરવું નથી કે એ કદી વૃદ્ધ થનાર નથી અને ખાંધેલાં કમ ભેગવવા પડવાના નથી એના ધંધાના ગેાટાળા ોયા હૈાય તે એના મનડાના આમલાઓના પાર પમાશે નહિ એને સ્રીસ બધી ઝગડામાં ચા હોય તે ખટપટ અને કાવાદાવામા એટલે ઊતરી જશે કે એ ખૂન કરવા સુધી ઊતરી જતેા માલૂમ પડશે રાજદ્વારી ખટપટા તેા મનને એટલી હદ સુધી ઉતારી નાખે છે કે રાતદિવસ એની ઊંઘ પણ ઊડી જાય છે કખ ધમા અતર્ગ સ્થિતિ ઉપર ઘણા આધાર છે. મનમા ક્રોધ, માન, માયા, લેાભ વગેરે જેટલે અંશે વર્તતા હોય છે તેટલે અશે તેની ગાઢતા વધતી જાય છે. એટલી જ અસર હાસ્ય, રતિ, અરતિ, શાક, ભટ્ટ
L
૩૫