________________
૨૪૪
ગાંતમુારસ
૧. શિવસુખ પ્રાપ્ત કરવાના સાધનની સુંદર ઉપાય છે તેને તુ સાભળ. ચંતન ! માક્ષસુખ પ્રાપ્ત કરવાના સાધનનેા સફળ ઉપાય છે તેને તુ ખરાખર શ્રવણ ક. એ જ્ઞાન વગેરે ત્રણ રત્ના (જ્ઞાન-દર્શન-ચારિત્ર)ની ઉત્કૃષ્ટ આરાધનાપ છે અને જગ પણું શંકા વગર ચેાક્કસ ફળ આપનાર છે. માટે એ સદુપાયને સાંભળ સાભળ
વિષ્ણુાના વિકારાને દૂર કર, કોધને દૂર કર, માનને મૂકી દે, માયાને છેડી દે અને લેાભરૂપ શત્રુ ઉપર રમતમાત્રમા વિજય મેળવીને, કપાયરહિત થઈને સત્વર સયમગુણને સેવ અને શિન્મુખના સાધનને ખરાખર શ્રવણુગાચર કર
તારા મનથી ઉપશમરસનુ અનુશીલન કર એને જમાવ એ ક્રોધરૂપ અગ્નિને બુઝાવવા માટે લગભગ મેઘાડખર જેવા છે અને તારા મનમાં વિનય (મેાક્ષનયનભાવ) આણી આણીને પરમ ઉત્કર્ષ દશાને ધારણ કગ્નાર વિરાગ (વૈગગ્ય)ને ખરાખર એળખી લે અને હું ચેતન 1 આ શિવસુખના સાધન સાચા ઉપાયને ખરાખર સમજીને સાંભળી લે ૪ આત અને રૌદ્ર ધ્યાનને વાળી-ઝૂડીને સાફ કર કલ્પનાની રચનાનું માટુ નળુ છે તેને ખાળી નાખ, કારણ કે માનસિક દ્વારા ખુલ્લા રાખવાના માર્ગ તત્ત્વવેત્તાના ન હાય આ શિવસુખના સાચા ઉપાયને તુ ખરા સમજી સભાળી લે
સાવધાન માનસિક શુદ્ધિપૂર્વક સ યમયોગ વડે તારી કાયા(શીર)ને સફળ કર આ જગત અનેક પ્રકારના મત-મતાતાની શ્રદ્ધારુચિથી ગીચ ભરેલું છે તેમા તુ નીતિયુક્ત શુદ્ધ મા હેાય તેનેા (તપાસ કરીને) નિશ્ચય કર.
અનેક ગુહ્યાના સ્થાનરૂપ, પવિત્ર, નિર્મળ બ્રહ્મચર્યને તુ ધારણ કર અને અત્યંત પવિત્ર રત્નના નિધાનરૂપ ગુરુમહારાજના શ્રીમુખેથી બહાર પડેલ-નીકળેલ સુંદર ઉપદેશને તુ ગ્રહણ કર અને આ શિવસુખ પ્રાપ્ત કરવાના સાચા ઉપાયને ખરાખર સાભળ.
(સત્તર પ્રકારના) સયમ અને વાડ્મય (શાસેા) રૂપ ફૂલાથી તારા પેાતાના અધ્યવસાયોને (આતરપરિણતિને) ખૂબ સુગ ધિત કર સુપ્રસિદ્ધ લક્ષણવાળા જ્ઞાન-ચારિત્રરૂપ ગુણા અને પર્યાયોવાળા ચેતન (જીવનસ્વરૂપ)ને ખરાખર એળખી લે અને આ મેાક્ષસુખપ્રાપ્તિના સદ્ઘપાયને ખરાખર સાભળ.
૨.
m
3.
૫
૬.
७
.
તીર્થં કર મડારાજના ચરિત્રનુ વારવાર ગાન કરી કરીને તારી જીભના રસ લે અને મુખને પવિત્ર કર. અને હે ભાઈ ! વિનયપૂર્વક તુ આ શાત-અમૃત-રસનુ વાર વાર પાન કરી કરીને ઢીકાળ મન દ કર-લહેર કર આ પ્રમાણે શિવસુખ પ્રાપ્ત કરવાના સાધનાને સુદર ઉપાય છે તેને તુ સાભળ