________________
શાંતસુધારસ
૨ કાણુ પડેલે દારૂના ઘડા ગળતા હાય અને ચારે તરફ ઢળતા મિંદરાના ટીપાઓથી અપવિત્ર થયેા હાય તેને બહારના ભાગમા સારી મજાની માટીથી મર્દન કરવામા આવે અને ગગાના પાણીથી અનેક વાર ધેાવામા આવે પણ તે (ઘડા) જેમ પવિત્રપણું ધારણ કરતા નથી તે જ પ્રમાણે અતિ અળખામણા હાડ, મળ, મૂત્ર અને લેાહીના ઢગલા જેવુ આ મનુષ્યનુ શરીર પવિત્ર થતુ નથી
૧૮૮
૬ ૨ મૂઢ પ્રાણીએ વાર વાર ન્હાઈ ન્હાઈ ને આ મળથી ભરેલા શરીરને ચેખ્ખા પાણીથી પણ સાફ કરે છે અને પછી એના ઉપર ચદન–સુખડનાં વિલેપન કરે છે અને પછી પેાતે જાણે મેલ વગરના થઈ ગયા છે એમ મનમા માની રાજી થાય છે, પણ તે કદી શુદ્ધ થતા નથી. ઉકરડાને તે કેવી રીતે શેાધ્યેા જાય? એને કેમ શુદ્ધ કરી શકાય ? ૫ રૂ લસણને કપૂર, ખરાસ આદિ સુગંધી પદાર્થોની વાસ આપી હાય તે પણ તે સુગ ધી થતુ નથી નાદાન હલકા માણુસ ઉપર આખા જન્મ સુધી ઉપકારા કર્યા હાય તે પણ તેનામા સજ્જનતા આવતી નથી તે જ પ્રમાણે મનુષ્યેાના દેહ પણ એની સ્વાભાવિક દુધીને છેડતા નથી. એ (દેહ)ને ગમે તેટલા તેલે ચાળવામા આવે, એના પર ગમે તેટલા ઘરેણા ઘાલવામા આવે અને એને ગમે તે પ્રકારે પુષ્ટ કરવામાં આવે તે પણ એને ભરાસેા કરાય નહિ.
૬૪ જે શરીરના સંબધ થવાથી પવિત્ર વસ્તુએ પણ તુરત જ મહા અપવિત્ર થઈ જાય છે અને જે શરીર અમેધ્યયેાનિ (અપવિત્ર વસ્તુનુ ઉત્પત્તિસ્થાન) છે તેના સખ`ધમા શૌચ (પવિત્રતા)ની કલ્પના કરવી એ પણ મેાટા મેાહ છે—મહાઅજ્ઞાન છે।
૪( આ પ્રમાણે સમજીને ‘શુચિવા’ અયથા છે અને સકળ દોષોને શેાધનાર અને આખા જગતમા માત્ર પવિત્ર ‘ધર્મ’પ્રાણીને હિત કરનાર છે એમ સમજી એ ધર્મને તારા હૃદયમાં ધારણ કર.