________________
૧૫૮
શાંતસુધારસ પાચ્યો, બહારના રોજવિત જનવાયકા, અનુભવનાં સૂક્ષ્મ સૂત્રો કહે પ્રાપ્ત કર્યું a ૨ થી વાર્તા, સબધી ચર્ચા હત= પરવશ મન તારા પોતાના કુળનળીન ગુણરૂપી મણિઓરો ૧ ૩. ચ7 નો ઉપયોગ સુંદર છે જ ત્ શોણિ જેને જેને માટે) રોક કરે છે. પ્રી પ્રેમવાળો થઈ
જાય છે, રજન પામે છે રિન પાતળો, પ્રેમાધીન કિચ કચડી નાખીને અગ્રેસે ગમે તેવું
એલફેલ બોલે છે ૧ ૪ ફુણ ભયકર દુ ખ૩૫ અને દુ ખફળ આપનારી દર્યના મહાપીડા, ભય કર યાતના 8 સુતી
સમારમા પ્રતિદ્દત માર ખાધે વિમિનો ભેદાય તેવું તેમા-પરકીય વિલામોમા રથન આસક્તિ કરતા ૩વરન્ આચરતા ન ચિન, ત્રિરંગી વાવટો ચહિતા પિતાના હિતની પ્રાપ્તિને માટે
૧ ૧. પારકાને ઘરમાં દાખલ કર્યો હોય તે તે વિનાશને કરે છે–એવી જે લોકવાયકા છે તે
મને લાગે છે કે બેટી નથી આ જ્ઞાનથી ભરેલા આત્મામા કર્મના પરમાણુઓએ દાખલ
થઈને એને કયા કયા કષ્ટો નથી આપ્યા? ૨. હે ચેતન! મમતાને આધીન પડી જઈને બીજાઓની વાતો –બાબતની ઉપાધિ કરી તુ
શા માટે નકામે ખેદ પામે છે અને તારા પોતાના અનુપમ ગુણરત્નોને કદી વિચાર પણ તુ કેમ કરતો નથી ? ૩. હે ચેતન? જેને માટે તુ હાલા હલાવી રહ્યો છે (પ્રયત્ન કરી રહ્યો છે), જેનાથી તુ
ભય પામ્યા કરે છે અથવા જેની ખાતર તને ભય લાગે છે, જ્યાં તુ નિરતર આન દ પામે છે, જેની પછવાડે અથવા જેને માટે તુ શોક કરે છે, જે જે તુ હૃદયપૂર્વક ઈચ્છી રહ્યો છે, જેને પ્રાપ્ત કરીને તુ ખૂબ લહેરમાં આવી જાય છે અને તારા મહાનિર્મળ આત્મસ્વભાવને કચરી નાખી જે વસ્તુ ઉપર પ્રેમરાગથી રંગાઈ જઈ તુ ગાડાઘેલા ચેડા કાઢે છે, એ સર્વ પારકા છે–અનેરા છે અને તે ભાગ્યવાન આત્મા! એમાનુ એક પણ
તારુ નથી–કાઈ પણ તારુ નથી–જરા પણ તારુ નથી ઘ ૪. ચેતનજી! આ સ સારમાં મહાદુ ખ ઉપજાવે તેવી કઈ પીડાઓ-વિડ બનાઓ તે સહન
નથી કરી? તુ તિર્યંચ ગતિમાં અને નારકીની ગતિમા ગયો ત્યારે તે માર ખાધા છે, તુ છેદા છે, તુ ભેદા છે અને તે પણ (એક વાર નહિ પણ) વાર વાર, એ સર્વ પારકી વસ્તુઓનો જ દુર્વિલાસ છે એ સર્વ ભૂલી જઈને પાછો તે જ પરવસ્તુઓ ઉપર આસક્તિ રાખે છે અને તે જ કર્યા કરે છે! અહાહા ! મૂખ! (આવી મૂર્ખાઈ
કરતા) તને કેઈ જાતની શરમ પણ નથી આવતી? ૬ ૫ જ્ઞાન-દર્શન–ચારિત્રના ત્રિર ગી ચિહ્નવાળી ચેતના વગરની સર્વ વસ્તુઓ પર છે–પારકી
છે–અન્ય છે, એમ મનમાં નિરધાર કરીને પોતાના હિતની પ્રાપ્તિ માટે પ્રયાસ કર.