________________
સંસારભાવના
૧. મોટો ભય કર દાવાનળ સળગ્યો હોય તે, હદ વગરનો લોભ એક બાજુએ સ તાપ
કરી રહ્યો છે અને એના ઉપર વધતા જતા લાભ (નફા) રૂ૫ ગમે તેટલું પાણી પડે પણ તેનાથી તે કઈ પણ રીતે ઠારી શકાય–બૂઝવી શકાય તેમ નથી. બીજી બાજુએ ઈ દ્રિયની તૃષ્ણા નિષ્ફળ ઝાંઝવાના પાણીની પેઠે હેરાન–હેરાન કર્યા જ કરે છે. આવા અનેક પ્રકારના ત્રાસથી ભય કર બનેલા સ સારરૂપ વનમાં આકુળવ્યાકુળ થયા વગર કઈ રીતે રહેવું ? (એમાં ઠરીને ઠામ કઈ રીતે પડી શકાય ?) આ પ્રાણીને મન, વચન અને શરીરને નવા નવા અભિલા થાય છે અને વિકારો થાય છે, એને વિષયને પ્રેમ થાય છે અને એને દ્વિષ થાય છે, તેનાથી એ કર્મરજને ખૂબ એકઠી કરે છે અને એ પ્રાણી આપત્તિના ઊંડા ખાડામાં પ્રત્યેક ક્ષણે ખૂબ જોરથી પડવાના સ્વભાવવાળા થયા છે આવા પ્રાણીને એક ચિતા જરા ઓછી થાય છે ત્યા એ પૂરી થયેલી ચિતા કરતા વળી વધારે મોટી ચિતા ઉત્પન્ન થઈ જાય છે એ પ્રાણીની
આપત્તિને છેડે આ સંસારમાં કઈ પણ પ્રકારે આવતો નથી. ૩. અશુચિ-અપવિત્ર પદાર્થોથી ભરેલા માતાના પેટરૂપ ગુફામાં અનેક પ્રકારના સ તાપ
(પ્રાણી) સહન કરે છે, ત્યારપછી જન્મ પામે છે, ત્યારપછી મોટા મોટા અનેક ભારે કષ્ટોથી અનુક્રમે હેરાન-હેરાન થઈ જાય છે અને જ્યા ઉપર ઉપરના દેખાતા સુખમાં એ આપત્તિને છેડે જેમ તેમ કરીને તે મેળવે છે ત્યાં તો મરણ (યમદેવ)ની સહચરી (સ્ત, મિત્ર) જરા (ઘડપણ) તેના શરીરનો કેળિયો કરવા માંડે છે. આ પ્રાણીને નિયતિ (ભવિતવ્યતા) ખેચ્યા કરે છે, મહાભારે–આકરા કર્મના તાંતણાથી એ જકડાઈ ગયેલો છે અને એની બાજુમા યમરાજરૂપ બિલાડે ગમે ત્યારે હાજરાહજૂર થઈ શકે તેમ છે. આ પ્રાણી પાજરામાં પડેલા પક્ષીની પિઠે શરીર-પિ જરમાં જકડાઈ જઈ, હાફળા-ફાફળ થઈને રવડયા કરે છે આ જીવ અન ત અન ત રૂપ ધારણ કરીને અને તે મુદ્દગળાવ (કાળ) સુધી આ મહામેટા અનાદિ ભવસમુદ્રમાં અન ત વખત બ્રમણ કર્યા જ કરે છે
૧૩