________________
અષ્ટકને અર્થ :–અશરણભાવના ૧. પોતાના સગાસંબધી જને અનેક પ્રકારે હિતની વાંછા કરે અને પ્રેમના રસમાં (તેને)
તરબોળ કરી નાખે અને સુખ આપનાર પણ થાય, જ્યારે મરણદશાને વશ પ્રાણી પડી જાય છે ત્યારે કેઈ પણ તેનું રક્ષણ કરતું નથી, કરી શતું નથી એટલા માટે હે મુમુક્ષુ ! વિનય! તુ જિનધર્મનું શરણ કરી લે અને મહાપવિત્ર ચરણયુગળના
સ્મરણ સાથે તારુ અનુસધાન કર. * ૨. મોટા મહારોંજાધિરાજ જે ચારે બાજુએ ઘોડા, રથ, હાથી અને મનુષ્યથી વીંટાયેલા
હોય અને જેની પાસે ન રોકી શકાય તેવું લશ્કર હોય અથવા જેનુ પિતાનું બળ સામે પડી ન શકાય તેવું (દુધર્ષ) હોય તેવાને પણ જાણે તે તદ્દન રાકડે (નમી પડેલો કેદી) હોય તેમ – જેવી રીતે કલકલ નામનું પક્ષી અથવા મેનિક-મોટું માધુ નાના
માછલાને પકડી લે છે તેવી રીતે જમરાજા ઉપાડી જાય છે ! ૩. (પ્રાણી) વાના બનાવેલા ઘરમાં પેસી જાય અથવા તે (પિતાના) મહામાં તરણુ
ધારણ કરે, પણ દયા વગરને પુરુષાતનમાં નાચી રહેલા અને તિરસ્કાર કરવા ગ્ય
સર્વને સરીખડા (એકસરખા) ગણનાર (એ યમદેવ કેઈને) છોડતો નથી. ૪. વિદ્યા, મિત્ર કે મહા ઔષધિઓથી દેવતાઓને વશ કરવાની વાત બનાવે કે બળવૃદ્ધિ
કરે તેવા ગમે તેવા ભારે રસાયણનું સેવન કરે તો પણ મરણ છોડતુ નથી. ૫ લાખા વખત સુધી શરીરમાં પવનને થોભાવી રાખે કે દરિયાપાર કેઈ કાઠા પર જઈને
પડાવ નાખે કે દોડાદોડ કરીને પર્વતના શિખર ઉપર ચઢી જાય–તો પણ એ ઘડપણ
(જરાથી જીર્ણ થઈ જાય છે. ૬. જે જરા (ઘડપણ) કાળા વાળથી સુંદર લાગતા મનુષ્યના માથાને સફેત બાલ (પળીઆ,
વાળું બનાવી દે છે તે જરા શરીરને તદ્દન રસકસ વગરનું બનાવી દે છે, તેના તે
કાર્યમાં (તેને તેમ કરતી) અટકાવવાને કણ શક્તિવાન થાય ? ૭. મનુષ્યનું શરીર જ્યારે જેસથી આગળ વધતા આકરા વ્યાધિઓવાળુ થાય છે ત્યારે
તેને સહાય કરનાર કેશું થાય છે? જુઓ ! એકલો ચ દ્રમાં ગ્રહણની પીડાને અનુભવે
છે તે વખતે કે તેના દુખમાં ભાગ પડાવતુ નથી ૮. ચાર અ ગવાળા ધર્મનું શરણ તુ સ્વીકારી લે, મમતાની સોબત છોડી દે અને શિવ
(મોક્ષ)સુખના ભડારતુલ્ય આ શાતસુધારસના પાનને હે વિનય ! તુ કર. (તેનું પાન કરજો તુ પી. )
એટલા માટે છે મુમુક્ષુ ! વિનય ! તું જિનધર્મનુ શરણ કરી લે અને મહાપવિત્રચરણના મરણ સાથે તારુ આમાનુસ ધોન કર,
આ ગેય અષ્ટક અનેક સુંદર રીતે ગવાય છે. મોહન મુજરો લેજો રાજ, તુમસેવામા રહે,' એ લય આ પવને અનુરૂપ ગોઠવાય તેવો છે દરેક ગાથાની આખરે વિનય વાળી બને પક્તિ ફરી ફરી વાર બોલવાની છે એ ટેક છે