________________
૭૮
(પારસનાથ જપત હૈ જે જન-એ દેશી)
પાસ જિવંદ રટત હે જે જન, દર ટળે ભવસાગર ફરે પાક (ટેક.) તીન ભવનમેં તિલક વિરાજે અષ્ટાદશ દૂખ સબ રે પાત્ર ૧. અવર દેવ વામા વસ કીને, ભીને મદન મધ ઘને ૨ પા. ૨. શાંતિરૂપ તુમ દરશન કીને, નામ લેત સબ બંધન ફેરે પાર ૩. ગિરિ સમેત પ્રભુ અટલ બિરાજે, આતમ આનંદ રસકો તેરે પાત્ર ૪.
(રાગ ઠુમરી) પ્રભુ પાસ નિરંજન જયકારી (ટેક) બાલપને પ્રભુ અદ્દભુત જ્ઞાની, રાખ્યો નાગ લકર