________________
ફારી પ્ર. ૧. દે નવકાર પણ દર કીને, એક દયા દિલમેં ધારી પ્ર. ૨. વાણીરસ અમૃત વરસા, લવિજન કે કારજ સારી પ્ર. ૩. સમેતશિખર પ્રભુ મુક્તિ વિરાજે, નિજ આતમગુણ લે લારી પ્ર૪.
પર
(રાગ-હુમરી) જિન પાસ દરસ કર મગન ભયે (ટેક) ચરન સરન પ્રભુ તુમ રસ રાચે, કાટે કરમ કલંક ગયે. જી ૧ તેરે ભજનસેં પાપ પખારે, જનમ મરના દુઃખ દૂર છયે. જી. ૨ ગિરિ સમેત પ્રભુ ત્રિભુવન મેહે, આતમરસમેં મગન થયે. જી. ૩