________________
દિવસ સફળ ગિનૂગા, જાઉં સમેત ઉત્તર ડ. ૨. ચાતક ઘન જિમ દરશન ચાહું, મનમેં ભાવ અભંગ ડ૦ ૩. આતમ રસ ભરી જિનવર નિરખું, ફલે મને રથ ચંગ ૩૦ ૪.
(રાગ હુમરી) મેં દેખા પારસનાથ નિરંજન સફલ ફલી મન આસજી મેં૦ (ટેક.) ગિરિ સમેત પ્રભુ સોહે મોહે, મોહે ભવિ જન રાસ છે. મેં ૧. દેશ દેશકે જાતર આવે કેઈ ન થાવે નિરાસજી મેં ૨. સંઘ સુહાવન મધુવન સુંદર, જિહાં લીના વાસજી મેં ૩. આતમ આનંદ મંગલ મૂરત, આનંદઘન મુખ રાસજી મેં ૪.