________________
(પારસ નાથ જપત હૈ જે જન–એ દેશી)
પાસ જિનંદ આનંદ કે દાતા, તીન ભવનમે મેહ વિગેરે પાસ (ટેક) વામાનંદન પાપ નિકંદન, તીન ભવનમેં નામ ગયે રે પા. ૧. કમઠાસૂર મદ હર લીને, સાત જનમમેં જયકાર લિયેરે પાક ૨. આતમ સમેતશિખર ચલ જાઉં, જનમ મરન દુ:ખ કુર થયે રે પાત્ર ૩.
(રાગ કેરબા ) ડગર બતાડે પહાડીયા, મેં તે પૂજું પરમ આનંદ ડગર ટેક. પાસ ચરન ભેટનકી મનમે, લાગી બહુત ઉમંગ ડ૦ ૧. ધન્ય