________________
યુગ ફરસનમેં. મન. ૧. રેવતાચલ ભયે તીન કલ્યાણુક, મુગતિ દેત સેવક જનને. મન, ૨. આતમ રૂ૫ ગહુ મન મેહે ન છોડું રૂપ રસ તન ધનને. મન ૩.
સમેતશિખર તીર્થ સ્તવને.
(રાગ-દુમરી). ચલે સજની જિન વંદનક મધુવનમેં પાસે નિરંજન કે. ચ૦ (ટેક) સમેતશિખર પર પ્રભુજી વિરાજે, દરશન પાપ નિકંદન. ચ૦ ૧. અશ્વસેન નરપતિકે નંદા, દૂર કરો દુઃખ બંધનકો ચ૦ ૨. આતમરામ આનંદક દાતા, વામા માત આનદનક. ચ૦ ૩.