________________
સગરે જરાઈરી, એ ઉપગાર ગિનુ જગ કેતા, કરુણાસિંધુ સહાઈ સખીરી વાવ ૫. પિણ નિજ કુટુંબ ઉદ્ધાર નાથજી, તારક વિરુદ ધરાઈરી; એ ગુણ અવર નર નમે રાજે, ઇનમેં કાઈ બડાઈ સખીરી વાટ ૬. રેવતાચલમંડના દુખ ખંડન, મહેર કરો જિનરાઈરી, મુજ ઘટ આનંદમંગલ કર તે, હું પિણ આતમરાઈ સખીરી વા૦ ૭.
૨
(રાગ કેરબા ) ડગર બતાદે પૂજારીયા, મેં તે ભેટું નેમિ જિનંદ, ડગર (ટેક) પ્રથમ ટુંક પ્રભુ જિનજી વિરાજે, રાજે સુરતમંદ ૭૦ ૧. સહસ્ત્રાવન પ્રભુ ચરણ વિરાજે, ભેટીએ પરમ આનંદ ડ૦