________________
ઉજજયંતગિરિ સ્તવને
(રાગ બિહાગ ) વારક હે શિવાદેવીકે નંદન કરમ કઠિન દુખ દાઈરી, માર વાર અઘ દૂર કરી તે શ્યામ રૂપ દરસાઈ સખીરી વા૦ ૧. મદન કદન શિવ સદનકે દાતા, હરણ કરન દુખદાયરી, કરમ ભરમ જગ તિમિર હરનÅ, અજર અમર પદ પાઈ સખીરી વાવ ૨. જદુપતિ વંદન કરત અનંદન, સ્વજ ચાર છિતરાઈરી, અમમ અમમ જિન રૂપ સરીસે, જિનવર પદ ઉપજાય સખીરી વા૦ ૩. રાજિમતી નિજ વનિતા તારી, નવ ભવ પ્રીતિ નિભાઈરી, હલધર રથકર મૃગ તુમ નામે, બ્રહ્મલાક સુર થાઈ સખીરી વાટ ૪. ગજસુકમાલ લાલ તુમ તાર્યો, ભવન