________________
લગનવા. ટેક. વિમલાચલ મંડન દુ:ખ ખંડન, મંડન ધર્મ વિસાલ છે. મે. ૧. વિષધર મોર ચોર કામિજન, દરીસન કર નિહાલ હ. મે. ૨. હું અનાથ તું ત્રિભુવન નાથા, કર મેરી સંભાલ હ. મે. ૩. આતમ આનંદકંદકે દાતા, ત્રાતા પરમ કૃપાલ હ. મે. ૪.
(રાગ કુમરી ) ચલે સજની જિન વંદન કે, વિમલાચલ પાપ નિકંદન (ટેક) દરસ કરત સબ પાતક જાવે, તિર્યમ્ નરક ગતિ ઝિંદન કે ચ૦ ૧. દૂર ભવી અભવ્ય ન દેખે, ચૂર કરણ સબ ધંધનકે ચ. ૨. આતમ રસભર આદિ જિનંદા, દૂરનર્સે ભવબંધનકે. ચ૦ ૩.