________________
ગણધર પુંડરીક ઈશુ ગિરિ સોહે, દેખી અઘ સહુ જરી. હ૦૧. ઈસ અવસર્પિણી તૃતીય કાલમેં, ઈશુ ગિરિ મોક્ષ વેરી. હ૦ ૨. પુંડરીક ગિરિ ઈણ કારણ પ્રગટ્યો નામે પાપ હરી. હ૦ ૩. નાભિનંદનકા ગણાધિપ ઈણ ગિરિ, કર્મ અભટથી લરી. હ૦ ૪. જય પામી તુમ મુક્તિ બિરાજે, સેવક હેજ ભરી હ૦ ૫ અરજ કરું નિજ પદ મુઝ આપે, તો સહુ કાજ સરી. હ૦ ૬. દશા તમારી આતમાનંદી મુઝ પ્રગટે તે સરી. હ૦ ૭.
૧૫ (રાગ આઈ બસંત ). આદિ જિનંદ દયાલ હૈ, મેરી લાગી