________________
ષાધીન કામ અજ્ઞાના, હાસ્ય નીંદ ભયહાનિ. જિ. ૧. પંચ વિઘન રતિ અરતિ નાસી, ભાસી મહાનંદ ખાની જિ. ૨. મિથ્યા રંગ ભંગ કિયે છિનમેં, અવિરતિ સેગ જરાની. જિ૦ ૩ ચિદઘન મૂરતિ હે, શાંતિ સુધારસ દાની જિ. ૪. બાલ તરૂન છદ્મસ્થ સુજ્ઞાની, જન અઘહર નિરનામી. જિ. પ. વિશ્વસેન નૃપ અચિરાકે નંદન, શાંતિ શાંતિ કે દાની. જિ. ૬. જન્મ સફલ મુઝ પ્રભુ મુખ નિરખે, વિમલાચલ છવિ કાની. જિ. ૭. આતમ આનંદ કરે જિનવરજી, તરૂં જિમ ભવદુખ પાની. જિ૦ ૮.
૧૪ (રાગ રામકલી આંગણ ક૫ ફરી, યેહ ચાલ)
આનંદ અંગ ભર્યોરી, હમારે આનંદ. (ટેક)