________________
જન તારે રે. રિ૦. અંચલી, વદનકમળ સુર નર મન મેહે, શાંતિ સુધારસ ધારે છે. રિ. ૧. જ્ઞાન અપાયનસ વચન મુહંકર, પૂજા અતિશય ચારે છે. રિ૦ ૨. સ્થિર ઉત્પાદન વ્યય વસ્તુ નિરધારી, સ્યાદવાદ અકલંક કરે છે. રિ૦ ૩ યહ ભવ પરભવ કષ્ટ નિવારે, જન્મ મરણ અઘ જાણે રે. રિ ૪. મધુર સુધારસ વચન રંગીલે, પતીસ અતિશય ધારે રે. રિ. ૫. ચઉસઠ સુરપતિ અવરદેવ સબ, મધુકર પર ઝંકારે છે. ૬. જય જગદીસ સુહંકર સ્વામી, સેવક સબ દુખ તારે રે. રિ. ૮. વિમલાચલ મંડન મુઝ વ્યારા, આતમ આનંદ લારે રે. રિ૦ ૯.
૧૩
(રાગ ખમાચ) જિન દરશન આનંદ ખાન, ટેક. રાગ