________________
ચી વિખડી પંચમી ટુંકે, કાટે કર્મકા ફંદ ૩૦ ૩. અવર ટૂંક પર ચરણ મુહંકર, પૂજે આતમચંદ ડ૦ ૪.
(રાગ કુમરી ) ચલે સજની જિન વંદનક, ગિરનારી નેમિ સામરીયા ચલે. ટેક.) ઊંચે ગઢ પર પ્રભુજી બિરાજે, દરસ કરત ભવજલ તરીયા ચ૦ ૧. શ્યામ વરણ તનુ ભવિજન માહ, શાંતિ રૂપ તન મન ઠરીયા ચ૦ ૨. આતમ આનંદ મંગલ મૂરતી, સૂરતિ જિન હિર ધરીયા ચ૦ ૩.