________________
મિથ્યા મત ઘેરા ન તેરા શત્રુ જગ છાજે. પ્ર. ૧. પ્રભુજી નાભિરાય નંદા, કાટ સબ કર્મનકા ફંદા ભયે જગમેં સુરતરુ કંદા કે સિમરો ધર્મ કે આનંદ નિજ ગુણ સત્તા ચિદઘન પ્રગટ પુણ્યરાસ ઈક તાન, અજ૨ અમર પૂરણ પદ પામી પ્રગટે કેવલજ્ઞાન ભવિ. જન મહાનંદ કાજે. પ્ર. ૨. પ્રભુ તમ દરશન હિતકારી, તરે ભગવનમેં નરનારી, જિને ને ચરણ સરણ ધારીકે ખિડગઇ નિજ ગુણ વન વારી, તીન પાંચ અરુ એક ભવેતર કરત મુક્તિ મેં વાસ, જિન ગણધર મુનિ કથન રસીલા આતમ અનુભવ રાસ નિહારો નાથ જગત રાજે.