________________
દર
રિષભ જિનંદ ડગર ટેક. રાયણ તરુ તલે ચરણ બિરાજે, બીચ બિરાજે જિનરાજ. ડ૦ ૧ ચઉ મુખ દરસ કરું ને સુખ પાઉં, જીમ સુધરે સબ કાજ. ડ૦ ૨ વિમલાચલમંડન સબ સેહે, મંડન ધર્મ સમાજ. ડ૦ ૩ આતમચંદ જિનંદજી ભેટી, વેગ મિલે શિવરાજ. ડ૦ ૪
(રાગ-લાવણી.) સખીરી ચલ ગઢ ગિરનારી. યેહ ચાલ. પ્રભુજી વિમલાચલ રાજે જહાં પ્રભુ રિષભદેવ ગાજે, જાયકે પૂજન કરના જેકે, સબહી કર્મ સુભટ ભાજે, ભવિજન તુમ કે આલસ કરતે, તજદો અઘ જેરા કર્મકંદ હર બંધન તૂટે.